________________
તાજિકસારસંગ્રહ,
દષ્ટિ કરવાને સહેલે કઠે. ૦ અંશાદિકને ૩૦ માંથી બાદ કરીને બમણું કરવા. ૧ અંશાદિકમાં પોતાને ત્રીજો ભાગ યુક્ત કરે. _ { અંશાદિકને ૬ એ ભાગી પોતાનામાંથી બાદ કરીને
૪૦ માંથી શોધવા. ૩ અંશાદિકમાં ૧૫ યુક્ત કરવા. ૪ | અંશાદિકને દેઢા કરીને ૪૫ માંથી શોધવા.
અંશાદિકને બમણ કરવા. અંશાદિકને ૩૦ માંથી બાદ કરીને બમણી કરવા. અંશાદિકને દોઢા કરવા. અંશાદિકને ૪૫ માંથી શોધવા. અંશાદિકને ૬ એ ભાગીને ૧૫ માંથી શોધવા.
અંશાદિકને ૩ એ ભાગીને ૧૦ માંથી શોધવા. ૧૧ / અંશાદિકને બમણું કરવાં.
વર્ષદષ્ટિ સારિણું ઉપરથી દષ્ટિ કરવાની રીત.
દશ્ય ગ્રહના રાશ્યાદિમાંથી દાગ્રહના રાશ્યાદિ બાદ કરતાં જે રાજ્યાદિ શેષ રહે તેજ, રાશિ અને અંશ પ્રમાણે વર્ષ દષ્ટિ સારિણમાં જોતાં જે અંક આવે તે ગતાંક જાણવો. અને તેના આગળના અંશના કેઠામાં જોતાં જે અંક આવે તે એષ્યાંક જાણવો. પછી ગતાંક અને એષ્યાંકના અંતરથી દશ્ય ગ્રહમાંથી દષ્ટાગ્રહ બાદ કરતાં શેષ રહેલી કળાદિને ગણું ૬૦ થી ભાગ લેતાં જે ફળ આવે તે ગતાંકમાં વિધિ ઘ તથા ચાં, ને છે આ પ્રમાણે
ધન અને ત્રાણને સંસ્કાર આપવાથી સ્પષ્ટ કળાત્મક દષ્ટિ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com