________________
ગણિતધ્યાય ૧ લે.
છે ધ્રુવક કેઈક. રાશિ. ( ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
૧ [૧૧
ધ્રુવાંક.
૦૪૦૧૧ ૫૪૫ ૦૬૦ ૦ ૪૫૧૫૧૦ ૦૬માં
અંતર.
૪૦૨૫૩૦૪૫૬૬૯૪૫૩૦ ૫૧૦૬ ૦૬૦
ધન-ઋણ | ધ
ધ » ધ » ધ * * * ધ8,
સૂક્ષ્મ દૃષ્ટિ કરવાનું ઉદાહરણઃ—આ ઉદાહરણમાં લગ્ન ઉપર સૂર્યની દષ્ટિ કરવી છે માટે લગ્ન દસ્ય અર્થાત દેખાનાર થયું અને સૂર્ય દષ્ટા અર્થાત દેખનાર થે. માટે દશ્ય લગ્નના રાસ્યાદિ ૮-૮-૧૭–૨૬ માંથી દષ્ટા સૂર્યના રાસ્યાદિ ૧૧-૧૭-૩૦-૩૧ બાદ કર્યા તો શેષ રાશ્યાદિ ૮-૨૦–૪૬ -પપ રહ્યા. રાશિના સ્થાને ૮ અંક છે માટે તેને ધ્રુવક ૪૫ આવ્યો તે ગતાંક જાણવો અને પછી ધ્રુવક ૧૫ છે તે એષ્યાંક જાણવો. આ બન્ને ગતાંક અને એષ્યાંકનું અંતર કર્યું તે ૩૦ આવ્યું. તે વડે શેષ અંશાદિક ૨૦૪૬-૫૫ ને ગુણ્યાત ૬૨૩–૭-૩૦ આવ્યા, તેને ૩૦ થી ભાગ લેતાં ૨૦-૪૬-૫૫ ફળ આવ્યું, તેને ગતાંકથી એષ્યાંક જૂન અર્થાત ઓછો છે માટે ગતાંક ૪૫ માંથી બાદ કર્યું તે ૨૪–૧૩–૫ આવ્યું. આ લગ્ન ઉપર સૂર્યની સ્પષ્ટ કળાત્મક દષ્ટિ થઈ. આ પ્રમાણે સર્વ ગ્રહોની દૃષ્ટિ કરવી.
अर्थ दृष्टिं चक्रम्.
|
કું.
|
/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com