________________
ગણિતાધ્યાય ૧ લે.
क्रूरोऽपि सौम्योधिक वर्गशाली शुभोऽतिसौम्यः शुभखेचरचेत् ॥
सौम्योऽपि पापाधिकवर्मयोगा
--
नेष्टोऽतिनिंद्यः खलु पापखेटः ॥ ५९ ॥
અર્થ :-દ્વાદશવગી ચક્રને વિષે પાપગ્રહ શુભ વર્ગીની પક્તિમાં અધિક હેાય તે તે શુભ ફળ આપે છે. શુભગ્રહ શુભ વ-ગની પંકિતમાં અધિક હોય તા તે અત્યંત શુભ ફળ આપે છે. તથા શુભગ્રહ પાપ વર્ગની પંકિતમાં અધિક હાય તા તે અશુભ ફળ આપે છે અને પાપગ્રહ જો પાપ વની પંકિતમાં અધિક હાય તા તે અત્યંત અશુભ ફળ આપે છે. ૫૯ दृष्टिविचारमाह.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૧
दृष्टिः स्यान्नवपंचमे बलवती प्रत्यक्षतः स्नेहदा पादोनाऽखिलकार्यसाधनकरी मेलापकाख्योच्यते ॥ गुप्तस्नेहकरी तृतीयभवभे कार्यस्य संसिद्धिदा
त्र्यंशोना कथिता तृतीयभवने पद्मादृष्टिर्भवे ॥ ६० ॥ અર્થ:—દૃષ્ટિ ચાર પ્રકારની છે. ૧પ્રત્યક્ષ સ્નેહા. ૨ ગુપ્તસ્નેહા. ૩ ગુપ્તવેરા ૪ પ્રત્યક્ષવૈરા. તેમાં પ્રથમ સ્નેહ સૃષ્ટિ કહે છે. (૧) કુંડળીમાં ગ્રહ પોતાની રાશિથી નવમા અને પાંચમાસ્થાનને પાદાન અર્થાત્ પાણી ષ્ટિથી જુએ છે. આ ખળવાનં સૃષ્ટિ છે. તે પ્રત્યક્ષસ્નેહ આપનારી, સંપૂર્ણ કાર્ય ને સાધનારી, તથા પરસ્પર પ્રીતિ કરનારી છે. (૨) ત્રીજા અને અગીઆરમા સ્થાનને ક્રમથી તૃતીયાંશોન ૪૦ કળાત્મક તથા ષડ્ ભાગ ૧૦ કળાત્મક દૃષ્ટિથી જુએ છે તે ગુપ્તસ્નેહ કરનારી તથા સર્વ કા ને સિદ્ધ કરનારી છે. ૬૦ दृष्टि: पादमिता चतुर्थदशमे गुप्तारिभावास्मृता
ऽन्योन्यं सप्तम तथैकभवने प्रत्यक्षवैराऽखिला ॥ दुष्टं दृकत्रितयं क्षुताव्यमिदं कार्यस्य विध्वंसदं
संग्रामादिकलिप्रदं दृश इमाः स्युर्द्वादशांशांतरे ॥ ६१ ॥
www.umaragyanbhandar.com