________________
ગણિતાધ્યાય 1 લે.
બહાંચવગીનાં બળે, સ્થાનોનાં નામો. | સ્વગૃહી. મિત્ર. | સમ.
સ્વગ્રહ બળ.
હા બળ.
દ્રષ્કાણુ બળ.
-
નવમાંશ બળ.
૪૫
૦
બહત્યંચવગી કરવાનું ઉદાહરણ પહેલું સ્વગૃહબી –વર્ષ કુણ્ડળીમાં સૂર્ય મીન રાશિનો છે, તેને સ્વામી ગુરૂ થયો તે ગુરૂ સૂર્યની મૈત્રીમાં સમ છે. માટે સ્વગૃહ બળના કાષ્ટકમાં સમનું બળ ૧૫-૦ લખેલું છે. માટે સૂર્યનું સ્વગૃહબળ ૧૫-૦ બહપંચવર્ગ ચક્રમાં લખવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું.
બીજી ઉચબળી –સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે અને તેનું નીચ ૬–૧૦–૦૦ છે તે બન્નનું અંતર કર્યું તો ૫-૭-૩૦-૩૧ આવ્યું. આ ૬ રાશિથી ઓછું છે માટે તેનું અંશાદિક કર્યું તે ૧૫૭–૩૦–૩૧ આવ્યું. આને ૯ થી ભાગ લીધો તો ફળ ૧૭–૩૦ આવ્યું આ સૂર્યનું ઉચ્ચબળ જાણવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું.
ત્રીજી હદાબી:–સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭–૩૦-૩૧ છે માટે હદ્દા સારિણીમાં ૧૧ રાશિના ૧૭ અંશે જોતાં ત્રીજા વિભાગમાં બુધ લખેલો છે. તે સૂર્યનો હદ્દાપતિ થયો. તે બુધ સૂર્યની મૈત્રીમાં શત્રુ છે, માટે હટ્ટાબળના કોષ્ટકમાં શત્રુનું બળ ૩-૪૫ લખેલું છે, માટે સૂર્યનું હદ્દાબળ ૩-૪પ મૂકવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું.
ચોથું દ્રષ્કાણબળઃ–સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે માટે ઠેકાણસારિણીમાં ૧૧ રાશિના ૧૭ અંશે જોતાં બીજા વિભાગમાં ગુરૂ લખેલો છે માટે તે સૂર્યનો દ્રષ્કાણુપતિ થયો, તે ગુરૂ સૂર્યની મત્રીમાં સમ છે, માટે દ્રષ્કાણબળના કાષ્ટકમાં સમનું બળ ૫–૦ લખેલું છે. માટે સૂર્યનું દ્રષ્કાણ બળ ૫-૦ મૂકવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું. - પાંચમું નવમાંશ બળઃ–વર્ષપ્રવેશના નવમાંશમાં સૂર્ય ધન રાશિનો
છે તેને સ્વામી ગુરૂ થયો, તે ગુરૂ સૂર્યની મૈત્રીમાં સમ છે. નવમાંશ બળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com