________________
ગણિતાધ્યાય 1 લે.
૩મ ત્રીજે વગર–ષ્કાણ. સૂર્ય મીન રાશિના ૧૭ અંશે છે એટલે બીજા દ્રષ્કાણમાં છે. માટે મીન રાશિથી પાંચમી રાશિ કર્ક થઈ તેને સ્વામી ચંદ્રમા દ્રષ્કાણપતિ થયો.
ચેાથે વર્ગ ચતુર્થીશ. સૂર્ય મીન રાશિના ૧૭ અંશે છે એટલે ત્રીજા ચતુર્થાશમાં છે. માટે મીન રાશિથી સાતમી રાશિ કન્યા થઈ તેને સ્વામી બુધ સૂર્યને ચતુર્થાશપતિ થયો.
પાંચમે વર્ગ-પંચમાંશ. સૂર્ય મીન રાશિના અર્થાત સમરાશિના ૧૭ અંશે છે એટલે ત્રીજા પંચમાંશમાં છે માટે તેને સ્વામી ગુરૂ સૂર્યને પંચમાંશપતિ થયો.
છ વર્ગ–પછાંશ. સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે તેના અંશાદિક કર્યા તે ૩૪–૩૦-૩૧ થયા તેને ૬ થી ગણ્યા તે ૨૦૮૫-૩-૬ આવ્યા તેને ૩૦ ને ભાગ આપો તે ફળ ૬૯ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તે ૭૦ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તે શેષ ૧૦ રહ્યા તે મેષ રાશિને આરંભીને ગણતાં મકરરાશિ થઈ તેને સ્વામી શનિ સૂર્યને પછાશપતિ થયો.
સાતમે વર્ગ–સપ્તમાંશ. સૂર્યના અંશાદિક ૩૪૭–૩૦-૩૧ ને ૭ થી ગણ્યા તો ૨૪૩૨-૩૩-૩૭ આવ્યા તેને ૩૦ નો ભાગ આપ્યો તે ફળ ૮૧ આવ્યું તેમાં 1 ઉમેર્યો તે ૮૨ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તે શેષ ૧૦ રહ્યા તે મેષ રાશિને આરંભીને ગણતાં મકર રાશિ થઈ તેને સ્વામી શનિ સૂર્યને સપ્તમાંશપતિ થયો.
આડમ વર્ગ:-- અષ્ટમાંશ. સૂર્યના અંશાદિક ૩૪-૩૦-૩૧ ને ૮ થી ગણ્યા તે ર૭૮૦-૪-૮ આવ્યા તેને ૩૦ ને ભાગ આપે તો ફળ ૯૨ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તે ૯૩ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તે શેષ ૯ રહ્યા તે મેષ રાશિને આરંભીને ગણતાં ધન રાશિ થઈ તેને સ્વામી ગુરૂ સૂર્યને અષ્ટમાંશપતિ થયો.
નવમો વર્ગ –નવમાંશ. સૂર્યના અંશાદિક ૩૪૭–૩૦-૩૧ ને ૯ થી ગણ્યા તો ૩૧૨–૩૪-૩૮ આવ્યા તેને ૩૦ નો ભાગ આયો તે ફળ ૧૦૪ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તે ૧૦૫ થયા તેને ૧૨ નો ભાગ આપે તો શેષ ૯ રહ્યા તે મેષને આરંભીને ગણતાં ધન રાશિ થઈ તેનો સ્વામી ગુરૂ સૂર્યનો નવમાંશપતિ થયો.
દશમે વર્ગ–દશાંશ. સૂર્યના અંશાદિક ૩૪–૩૦-૩૧ ને ૧૦ થી ગણ્યા તે ૩૪૭૫–૫–૧૦ આવ્યા તેને ૩૦ નો ભાગ આપ્યો તે ફળ ૧૧૫ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તો ૧૧૬ થયા તેને ૧૨ નો ભાગ આપે તે શેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com