________________
૩૩
ગણિતાધ્યાય 1 લે.
द्वादशवर्गीचक्रम्. क्षेत्र होरा त्र्यब्धि पञ्चाङ्गसप्तवस्वकांशेशार्कभागाः सुधिभिः ॥ विज्ञातव्या लग्नसंस्थाःशुभानां वर्गाः श्रेष्ठाः पापवर्गास्त्वनिष्टाः ॥५४॥
અર્થ-દ્વાદશવગી કરવાની રીતઃ-ગૃહ, હારા, ઢેકાણુચતુથાંશ, પંચમાંશ, ષષાંશ, સપ્તમાંશ, અષ્ટમાંશ, નવમાંશ, દશાંશ, એકાદશાંશ અને દ્વાદશાંશ આ બાર વર્ગ મળીને દ્વાદશવગી થાય છે. આ પ્રમાણે પંડિતાએ લગ્ન સમયે ગ્રહોના પાપવર્ગ અને શુભવર્ગને જુદા જુદા સ્થાપન કરીને જોયું કે શુભવર્ગ અધિક હોય અને પાપવર્ગ હીન હોય છે. તે શુભ જાણવું. તથા પાપવર્ગ અધિક હોય અને શુંભવર્ગ હીન હોય તો તે અનિષ્ટ અર્થાત્ અશુભ જાણવું. ૫ ओजे रवीन्द्वोः सम इन्दुरव्योोरे गृहाई प्रमिते विचिंत्ये ।। द्रेष्काणपाः स्वेषुनवक्षनाथास्तुर्याशपाः स्वःजकेन्द्रनाथाः ॥ ५५ ॥
અર્થ–પહેલો વર્ગ:-રાશીશ છે. તે ગ્રંથર્તાએ ૪૦ મા શ્લોકમાં કહેલ છે.
બીજે વર્ગ –હારા છે. તે વિષમરાશિના ૧૫ અંશ સુધીમાં હોય તે સૂર્યની અને તે ઉપરાંત ૩૦ અંશ સુધીમાં હોય તે ચંદ્રમાની જાણવી તથા સમરાશિના ૧૫ અંશ સુધીમાં હોય તે ચંદ્રમાની અને તે ઉપરાંત ૩૦ અંશ સુધીમાં હોય તે સૂર્યની જાણવી.
ત્રીજો વર્ગ –ષ્કાણ છે. તે ૧૦ અંશ સુધીમાં હોય તે પિતાની રાશિના સ્વામીને, ૨૦ અંશ સુધીમાં હોય તો તે રાશિથી પાંચમી રાશિના સ્વામીને તથા ૩૦ અંશ સુધીમાં હોય તે તે રાશિથી નવમી રાશિના સ્વામીને દ્રાણપતિ જાણો.
ચેાથે વર્ગચતુર્ભાશ છે. તે રાશિના ચાર ભાગોમાં ચાર કેદ્રોના સ્વામી અર્થાત્ ૦ અંશ અને ૩૦ કળા સુધીમાં હોય તે તે પિતાની રાશિના સ્વામીને, ૭ અંશ અને ૩૦ કળાથી આરંભીને ૧૫ અંશ સુધીમાં હોય તો તે પોતાની રાશિથી ચોથી રાશિના સ્વામીને, ૧૫ અંશથી આરંભીને ૨૨ અંશ અને ૩૦ કળા સુધીમાં હોય તે તે પોતાની રાશિથી સાતમી રાશિના સ્વામીને તથા રર અંશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com