________________
ગણિતાધ્યાય ૧ લો.
ત્રિરાશિપતિનું કેષ્ટક. મે.વ.મિ. કે. સિં ક તુ. . ધ. મ. કિંમી. રાશિ
સ. શ ) ચં બુ મં શ મ | ગુ ચં| દિવાપતિ
| ચંબુ મ શ શશ શ મં ગ અં] રાત્રિપતિ
ઉદાહરણઃ—જન્મલગ્ન તુળા છે તો તેને સ્વામી શુક્ર, વર્ષ લગ્ન ધન
છે તે તેને સ્વામી ગુરૂ, મુંથા તુળા लघुपंचवर्गी चक्रम् . |
રાશિની છે તે તેને સ્વામી શુક્ર, ધન = = | ૬ | ઝ | T
લગ્નના રાત્રિએ ત્રિરાશિપતિ શનિ અને રાત્રિએ વર્ષપ્રવેશ થયે છે તે ચંદ્રની રાશિ મેષ છે તેને સ્વામી મંગળ એ પ્રમાણે લધુપંચવર્ગી થાય છે. તેનું ઉદાહરણ પાસેના ચક્રમાં સ્પષ્ટ આપેલું છે તે સમજી લેવું.
ote | E | F |
हर्षबलचक्रम्. नन्दत्रिषट्लग्नभवक्षपुत्रव्यया इनाद्धर्षपदं स्वभोच्चे ॥ त्रिभं त्रिभं लग्नभतः क्रमेण स्त्रीणां नृणां रात्रिदिनेच तेषाम् ॥१६॥
અર્થ – હર્ષ સ્થાન ચાર પ્રકારનાં છે. સૂર્યને આરંભીને અનુકમથી સર્વ ગ્રહો નવમા, ત્રીજા, છઠ્ઠા, પહેલા, અગીઆરમાં, પાંચમા અને બારમા સ્થાનમાં હોય તે તે પહેલું હર્ષ સ્થાન જાણવું. (૧) સ્વગૃહી અથવા ઉચ્ચના ગ્રહો હોય તો તે બીજું હર્ષ સ્થાન જાણવું. (૨) લગ્નની રાશિથી ત્રણ ત્રણ રાશિઓના કમથી સ્ત્રી ગ્રહો તથા પુરૂષ ગ્રહો હોય તો તે ત્રીજું હર્ષ સ્થાન જાણવું. (૩) રાત્રિને વિષે સ્ત્રી ગ્રહો અને દિવસને વિષે પુરૂષ ગ્રહોના સ્થાન તે ચોથું હર્ષ સ્થાન જાણવું. (૪) આ પ્રમાણે ચાર પ્રકારનાં હર્ષસ્થાન છે. ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com