________________
ગણિતધ્યાય ૧ લે તાજિક શાસ્ત્રને વિષે ઉચ્ચબળ જાણવું. પૂર્ણઉચ્ચનો ગ્રહ હોય તો તેનું ૨૦ બળ જાણવું, કર
ઉદાહરણ –સ્પષ્ટ સૂર્ય ૧૧–૧૩૦-૩૧ છે અને તેનું નીચ ૬-૧૦૦–૦ છે તે બન્નેનું અંતર કર્યું તો શેષ ૫–૭–૩૦–૩૧ આવ્યું તેના અંશ કર્યા તો ૧૫૭–૩૦-૩૧ આવ્યા તેને ૯ નો ભાગ આપતાં લધિ કળાદિ ૧૭–૩૦ ફળ આવ્યું તે સૂર્યનું ઉચ્ચ બળ જાણવું.
હાવર્. मेषेङ्गताष्टशरेषुभागा जीवास्फुजिज्ज्ञारशनैश्वराणाम् ॥ वृषेष्टषण्नागशराऽनलांशाः शुक्रज्ञजीवार्किकुजेशहद्दाः ॥ ४३ ॥
અર્થ–મેષ રાશિના ૬ અંશ સુધી ગુરૂની હદ્દા, ૬ થી ૧૨ અંશ સુધી શુકની, ૧૨ થી ૨૦ અંશ સુધી બુધની, ૨૦ થી ૨૫ અંશ સુધી મંગળની અને ૨૫ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. વૃષભ રાશિના ૮ અંશ સુધી શુકની, ૮ થી ૧૪ અંશ સુધી બુધની, ૧૪ થી ૨૨ અંશ સુધી ગુરૂની, ૨૨ થી ૨૭ અંશ સુધી શનિની અને ર૭ થી ૩૦ અંશ સુધી મંગળની હદ્દા જાણવી. ૪૩ युग्मे षडंगेषुनगांगभागाः सौम्यास्फुजिज्जीवकुजाहिद्दाः ।। कर्केद्रितर्काङ्गनगाब्धिभागाः कुजास्फुजिज्ञज्यशनैश्चराणाम् ॥४४॥
અર્થ-મિથુન રાશિના ૬ અંશ સુધી બુધની, ૬ થી ૧૨ અંશ સુધી શુકની, ૧૨ થી ૧૭ અંશ સુધી ગુરૂની, ૧૭ થી ૨૪ અંશ સુધી મંગળની અને ૨૪ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. કર્ક રાશિના ૭ અંશ સુધી મંગળની, ૭ થી ૧૩ અંશ સુધી શુકની, ૧૩ થી ૧૯ અંશ સુધી બુધની, ૧૯ થી ૨૦ અંશ સુધી ગુરૂની અને ર૬ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. ૪૪ सिंहङ्गभूतादिरसांगभागाः देवेज्यशुक्राकिबुधारहद्दाः ॥ स्त्रियो नगाशाब्धिनगाक्षिभागाः सौम्योशनोजीवकुजार्किनाथाः ४५
અર્થ:–સિંહરાશિના ૬ અંશ સુધી ગુરૂની, ૬ થી ૧૧ અંશ સુધી શુકની, ૧૧ થી ૧૮ અંશ સુધી શનિની, ૧૮ થી ૨૪ અંશ સુધી બુધની અને ૨૪ થી ૩૦ અંશ સુધી મંગળની હદ્દા જાણવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com