________________
તાજિકસાસંગ્રહ. nmannnnn
અર્થ –મેષાદિ બાર રાશિના અનુક્રમથી મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક, મંગળ, ગુરૂ, શનિ, શનિ અને ગુરૂ સ્વામીએ મુનીશ્વરએ કહેલા છે. ૪૦
૩નીર अजवृषभमृगाङ्गनाकुलीरा ज्ञषवणिजौ च दिवाकरादितुङ्गाः ॥ दशशिखिमनुयुक्तिथीन्द्रियांशैस्त्रिनवकविंशतिभिश्च तेऽस्तनीचाः४१
અર્થ–મેષ, વૃષભ, મકર, કન્યા, કર્ક, મીન અને તુળા આ રાશિઓના કમથી દશ, ત્રણ, અઠ્ઠાવીસ, પંદર, પાંચ, સત્તાવીશ અને વીસ અંશએ કરી સૂર્યાદિ ગ્રહોના ઉચ્ચસ્થાન જાણવા. અને ઉપર કહેલી રાશિઓથી સાતમી સાતમી રાશિઓના કમથી ઉપર કહેલા અંશએ કરી સૂર્યાદિ ગ્રહોના નીચસ્થાન જાણવા. તે નીચેના ચક્રમાં સમજી લેવાં. ૪૧
ગ્રહના ઉચ્ચ નીચનું કેક.
ચં.
.
બુ. | ગુ. |
ગ્રહ,
उच्चबलचक्रम्. नीचखेटान्तरंषड्भाधिकंचेदर्कतस्त्यजेत् ॥
तल्लवानवभिर्भक्तास्ताजिके तुङ्गजं बलम् ॥ ४२॥ અર્થ–જે ગ્રહનું ઉચ્ચબળ કરવું હોય તે ગ્રહ અને નીચનું અંતર કરતાં જ્યારે ૬ રાશિથી અધિક હોય તે ૧૨ રાશિમાંથી
બાદ કરીને તેના અંશે કરીને ૯ થી ભાગ લેતાં જે ફળ આવે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com