________________
તાજિકસારસંગ્રહ.
૧/vvvvvvvv
v vvvvvvvvvvvvvvvvvvvvv --~--* * *
વર્ષ પ્રવેશ હોય તો ચંદ્રરાશિપતિ ૫, આ પાંચ વર્ષમાં પંચાધિકારી. કહેવાય છે. ૩૩
त्रिराशिपतीनाह.
त्रिराशिपाः सूर्यसितार्किशुक्रा दिने निशीज्येन्दुबुधक्षमाजाः ॥ मेषाचतुर्णा हरिभाद्विलोमं नित्यं परेष्वार्किकुजेज्यचन्द्राः ॥३४॥
અર્થ-દિવસનેવિષે વર્ષપ્રવેશ હોય તો મેષાદિ ચાર રાશિને વિષે સૂર્ય, શુક, શનિ અને શુક તથા રાત્રિને વિષે વર્ષપ્રવેશ હોય તો ગુરૂ, ચંદ્ર, બુધ, અને મંગળ ત્રિરાશિપતિ થાય છે. સિંહાદિ ચાર રાશિને વિષે તેથી વિપરિત (મેષાદિ ચાર રાશિના દિવસના સ્વામી તે સિંહાદિ ચાર રાશિના રાત્રિના સ્વામી જાણવા તથા મેષાદિ ચાર રાશિના રાત્રિના સ્વામી તે સિંહાદિ ચાર રાશિના દિવસના સ્વામી) જાણવા. બાકીની ધનાદિ ચાર રાશિને વિષે દિવસે તથા રાત્રિએ શનિ, મંગળ, ગુરૂ, અને ચંદ્ર ત્રિરાશિપતિ જાણવા. ૩૪ 2 रविभृगुशनिशुक्रेज्येन्दुसौम्यावनेयाः
शनिकुजगुरुचंद्राः स्वामिनोन्हित्रिराशौ ॥ गुरुशशिबुधभौमादित्यदैत्येज्यसौराः
सितशनिकुजदेवेज्येन्दवोरात्रिलग्ने ॥ ॥
અર્થ:–દિવસને વિષે વર્ષ પ્રવેશ હોય તો મેષાદિ બાર રાશિને વિષે અનુકમથી. સૂર્ય, શુક, શનિ, શુક, ગુરૂ, ચંદ્ર, બુધ, મંગળ, શનિ, મંગળ, ગુરૂ અને ચંદ્ર ત્રિરાશિપતિ જાણવા. રાત્રિને વિષે વર્ષપ્રવેશ હોય તો કમથી ગુરૂ, ચંદ્ર, બુધ, મંગળ, સૂર્ય, શુક, શનિ, શુક્ર, શનિ, મંગળ, ગુરૂ અને ચંદ્ર ત્રિરાશિપતિ જાણવા. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com