________________
ગણિતાધ્યાય ૧ લો.
૧૩
પૃથ્વી ઉપર ૧૨ આંકળને શંકુ ઉભા રાખવા. તેની જે છાયા પડે તેને પલભા કહે છે. તે પલભાને ત્રણ ઠેકાણે સ્થાપન કરી અનુક્રમથી ૧૦–૮–૧૦ થી ગણી તેમાં અંતના ત્રીજા ફળમાં ૩ થી ભાગ આપતાં ક્રમથી ત્રણ ચરખડા આવશે. ૧૭
ઉદાહરણ:--અમદાવાદની પલભા ૫ અંગુળ અને ૬ પ્રતિઅંગુળ છે. તેને ત્રણ ઠેકાણે સ્થાપન કરી ૧૦-૮-૧૦ થી ગણતાં ૫૧-૪૧-૫૧ આવ્યા તેમાં છેલ્લા ૫૧ તે ૩ થી ભાગતાં ૧૭ આવ્યા. આ પ્રમાણે અનુક્રમે અમદાવાદના પળાત્મક ચરખડા ૫૧-૪૧-૧૭ થયા. આ પ્રમાણે દરેક દેશના ચરખડા તે તે દેશની પલભા ઉપરથી થાય છે.
लंकोदयस्वदेशोदयानयनप्रकारः
नागाद्रिपक्षा नवनन्ददत्रा रामाक्षिरामा गुणनेत्ररामाः ।। नन्दाङ्कदस्रा गजशैलदस्रा मेषात्क्रमात्स्युर्वणिजो विलोमम् ||१८|| लङ्कोदया वै कथिताः सुधीभिः पलात्मकास्ते चरखण्डकैः स्वैः ॥ क्रमोत्क्रमस्थैर्वियुता युताश्च भवन्ति भानामुदयाः स्वदेशे ॥ १९ ॥
અ:—લકોદય અને સ્વદેશાય બનાવવાના પ્રકાર. ૨૭૮– ૨૯-૩૨૩-૩૨૩–૨૯૯ ૨૭૮ આ પ્રમાણે મેષથી કન્યા સુધી અનુક્રમે અને તુળાથી મીન સુધી વિપરીત પળાત્મક લંકાના માન પિડતાએ કહ્યા છે. લકોય ઉપરથી જે દેશના ઉદયમાન કરવા હાય તે દેશની પલભા ઉપરથી પ્રથમ બતાવ્યા પ્રમાણે ચરખડા બનાવી તે ચરખડા લંકાના પ્રથમ ત્રણ ઉદયમાનમાં સવળા અને બીજા ત્રણ ઉર્દુમાનમાં અવળા અનુક્રમે ખાદ્ય અને યુક્ત કરવાથી પાતાના દેશના ઉયમાન થાય છે. ૧૮–૧૯ લકાના અમદાવાદનાં અમદાવાદનાં राजनगरे लग्नप्रमाणम्
ઉદયમાન.
ચરખડા. ઉદ્યમાન.
नगाश्विदस्त्रा वसुवाणदस्रा
મે. ૨૭૮ મી.બાદ. ૫૧
૨૨૭
૬. ૨૯૯ કુ. આદ.
૪૧
૨૫૮
મિ. ૩૨૩ મ. આદ. ૧૭
૩. ૩૨૩ ૨. યુક્ત. સિં. ૨૯૯ રૃ. યુક્ત.
૩૦૬
૩૪૦
૩૪૦
૩૨૯
૧૭
૪૧
૩. ૨૭૮ તુ. યુક્ત. ૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
षडभ्ररामाम्बरवेदरामाः ॥
व्योमाब्धिरामानवद स्ररामाः
क्रमोत्क्रमान्मेषतुलादिमानम् ॥
www.umaragyanbhandar.com