________________
તાજિક સારસંગ્રહ
स्पष्टलग्नानयनप्रकारः तत्काले सायनार्कस्य भुक्तभोग्यांशसंगुणात् ।। स्वोदयात्स्वाग्निहल्लब्धं भुक्तं भोग्यं रवेस्त्यजेत् ॥ २१ ॥ इष्टनाडीपलेभ्यश्च गतगम्यानिजोदयान् ॥ शेष खत्र्याहतं भक्तमशुद्धेन लवादिकम् ॥
शुद्धभेऽशुद्धभे हीनं युक् तनुययनांशकम् ॥ २२ ॥ અર્થ –-ઈષ્ટ સમયના સ્પષ્ટ સૂર્યમાં અયનાંશા યુક્ત કરવાથી સાયનસૂર્ય થાય છે. આ સાયનસૂર્યના અંશાદિ ભુક્તાંશ કહેવાય છે. તેને ૩૦ અંશેમાંથી બાદ કરવાથી ભેગ્યાં થાય છે. અણુ લગ્ન કરવું હોય તો ભુક્તાંશને અને ધન લગ્ન કરવું હોય તો ભાગ્યાંશને સાયન સૂર્યની રાશિના પિતાના દેશના ઉદયમાનથી ગણું ૩૦ થી ભાગતાં જે પળાત્મક ફળ આવે તે સૂર્યન ભુક્ત કાળ અથવા ભાગ્યકાળ જાણવો. આ ભુક્તકાળ અથવા ભાગ્યકાળની પળોને ઈષ્ટકાળની પળેમાંથી બાદ કરી જે શેષ રહે તે પળેમાંથી જે રાશિના માનવડે ભુતાશ અથવા ગ્યાંશને ગણેલા છે તે રાશિના માનથી ભક્તાશ હોય તે પાછળની રાશિના માન અને ભાગ્યાંશ હોય તે આગળની રાશિના માન જેટલાં જાય તેટલાં બાદ કરતાં જે રાશિનું માન ન જાય તે રાશિના માનને અશુદ્ધમાન કહે છે. પછી રાશિઓના માન જતાં શેષ રહેલી પળાદિને ૩૦ થી ગણું અશુદ્ધમાનની પળેવડે ભાગી અંશાદિ ફળ લાવવું. તેને ત્રણ લગ્ન હોય તે શોધાયેલી પૂર્ણાદિ રાશિમાંથી બાદ કરવાથી અને જે ધન લગ્ન હોય તો અશુદ્ધમાનની પૂર્ણાદિ રાશિ યુકત કરવાથી સાયનલગ્ન થાય છે. આમાંથી અયનાંશા બાદ કરવાથી અનુકમે ત્રણ લગ્ન તથા ધન લગ્ન થાય છે. ૨૧-૨૨
ઉદાહરણઃ—ધન લગ્નનું ઉદાહરણ સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે તેમાં અયનાંશા ૨૩-૭–૧૮ ઉમેરવાથી ૦–૧૦–૩૮-ર૯ સાયન સૂર્ય થયો. તેના અંશાદિ ૧૦–૩૮-૨૯ ને ભુક્તાંશ કહે છે. તેને ૩૦ અંશમાંથી બાદ કર્યા તે ૧૯-૨૧-૩૧ ભોગ્યાંશ થયા. તેને સાયનસૂર્યની મેષ રાશિના અમદાવાદના પળાત્મક માન ૨૨૭ થી ગણ્યા તો ૪૩૯૪-૨૪–૧૭ આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com