________________
૧૩
તેમણે આ વ્રતનું અવશ્ય સેવન કરવું એજ હિતકર અને કલ્યાણના કારણભૂત છે. અને તેથી કરીને જ તે આવશ્યક સૂત્ર કહેવાય છે. સર્વજ્ઞ શ્રી પ્રભુ મહાવીર સ્વામીએ તે મહાન ચુંગ બતાવ્યું છે એટલું જ નહિ પરંતુ તેમણે પિતાના આદર્શ જીવનમાં તે વણી બતાવ્યું છે.
ગશાળાએ તેને વેશ્યા મુકી કૃતજ્ઞને બદલે કૃતની થયે, ગોવાલીઆએ કાનમાં ખીલા ઠક્યા, પગપર ખીચી રંધાણી છતાં અપકારી તરફ દ્વેષ કે ઉપકારી તરફ પ્રેમને છોટે સર પણ પ્રભુને ઉદ્ભવ્યું નથી અને સમતાભાવમાંથી લેશમાત્ર પણ ચલ્યા નથી, શરીરનું એક રૂવાટું સરખું પણ તેથી ફરકયું નથી. આમ જ્યારે મનુષ્યમાં સમભાવ જાગૃત થશે, અને સર્વ જીને પોતાના આત્મા સમાન ગણવાની વૃત્તિ જાગશે ત્યારે જ ખરૂં આત્મ કલ્યાણ થશે એ નિઃશંશય અને નિર્વિવાદ છે. સામાયિક એજ સમભાવ વૃત્તિનું પોષક અને ઉત્તજક વ્રત છે માટે મુમુક્ષુઓએ, ધર્મ માર્ગની જીજ્ઞાસુવાળા જીએ આ વ્રતનું હમેશાં પુણિઆ શ્રાવકનું દષ્ટાંત દષ્ટિ સભુખ રાખી પ્રેમપૂર્વક પાલન કરવું. સામાયિકવ્રત એ મુલ્યવાન મતી સમાન છે. મતીને ધોઈને જેમ જેમ સાફ કરવામાં આવે છે તેમ તેમ તેનું તેજ ખીલે છે તેવી રીતે કાયિક, વાચિક અને માનસિક સાવદ્ય વ્યાપારે જેમ જેમ દૂર થાય છે તેમ તેમ આત્મ પ્રકાશ ખીલે છે, મેતી જેમ ધણીનું દળદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com