________________
સામાયિક.
[૧૧] કરવી, અને પરલેકાદિક સ્વર્ગાદિકની તૃષ્ણ રાખવી. (૩) અન્યાનુષ્ઠાન એટલે દેખા દેખી ધમ કિયા કરવી તે. (૪) તાહેતુ અનુષ્ઠાન એટલે કરેલી ધર્મકિયા. ધર્મક્રિયા કરનારને પરોક્ષ ફળ આપે છે તે. અને (૫) અમૃતાનુષ્ઠાન એટલે જેનું ફળ અમૃત એટલે આત્માને વિકાસ છે તે. આ માટે જે પ્રથમ ત્રણ અનુષ્ઠાને છે તે છે દેવાં જોઈએ
બાકીનાં બે સ્વીકાર્ય છે એટલે સ્વીકારવા એગ્ય છે. પ્ર. સામાયિકમાં અતિચારના કયા દેશે વર્જવા જેવા છે? ઉ૦ સામાયિક કરતી વખતે અતિચારના પાંચ દોષે વર્જવા.
મન, વચન અને કાયાનું દુપ્રણિધાન એટલે મન, વચન અને કાયાથી પાપકર્મમાં પ્રવર્તન કરવું નહિ. એ ત્રણ ભેદે તથા ચે અનાદર એટલે પ્રમાદના દેષથી જેમ તેમ સામાયિક કરવું એટલે ટાઈમ પુરે ન થ હોય તે પણ વહેલું પારવું તે; પાંચમે મૃત્યુનું સ્થાપન એટલે
સ્મૃતિને નાશ તે છે તેને ભાવાર્થ એ છે કે અવસર ઉચિત સામાયિક કરવું નહિ તે છે. આ પાંચ અતિ
ચારથી ભવભીરૂ પ્રાણીએ વિરમવું જોઈએ. પ્ર. કેવલી પ્રભુએ સામાયિક માટે શું કહ્યું છે? ઉ૦ કેવળી પ્રભુએ તે માટે નીચેનું સૂત્ર પ્રરૂપ્યું છે.
जो समो सव्व भूएसु तसेसु थावरे सुय ।
तस्स सामाइयं होइ इमं केवलि भासियं ॥ અ સામાયિક–સહિત છવ નિંદા પ્રશંસામાં સમપરિણમી હોય, વળી માન તેમજ અપમાન કરવાવાળા ઉપર પણ સમ પરિણામ વાળો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com