________________
નવકાર સૂત્ર.
[૭૭] યના [૨૫અને સાધુના (૨૭) એકંદર ૧૦૮ ગુણે પંચ પરમેષ્ઠીના જાણવા.
નવકાર મંત્ર ઉપર વિશેષ પ્ર. મંત્ર એટલે શું ? ઉ૦ શબ્દનાં સમરણ અથવા ઉચ્ચારમાં રહેલી જે ગુપ્ત શક્તિ
તે મંત્ર કહેવાય છે. પ્ર. નવકાર મંત્રના સ્મરણથી શું ફાયદો થાય છે. ઉ૦ સપ અને વીંછીના મંત્રોચ્ચારથી જેમ તેનું ઝેર ઉતરી
જાય છે તેમ નવકારમંત્રના જાપથી પાપરૂપી ઝેર ટળી
જાય છે. પ્ર. નવકારમાં નમસ્કાર કરવાને કેને હોય છે ? ઉ૦ પંચ પરમેષ્ઠીમાં બે પ્રકારના દેવ તે અરિહંત અને સિદ્ધ
અને ત્રણ પ્રકારના ગુરૂ તે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ
તેમને નમસ્કાર કરવાનું હોય છે. પ્ર. નમસ્કાર કેવી રીતે કરાય ? ઉ. મનથી નમ્ર અને વિશુદ્ધ થઈ વચનથી “નમસ્કાર થાઓ
એમ બેલી અને શરીરથી બે હાથ જે ઢીંચણથી ભુમિએ પદ્ધ મસ્તક ભૂમિએ અડકાર્ય નમસ્કાર કરીએ તે નમસ્કાર કહેવાય.
પ્ર. નમસ્કાર એટલે શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com