________________
[૧૧૬]
સામાયિક સધ. જીત્યું છે તે જ જગતમાં વિજયી થઈ શકે છે. કાઉસગ્ગથી મનને જીતવાનું સુલભ થાય છે. માટે કાઉસગ કરવાની અનિવાર્ય જરૂર છે. આ સૂત્રમાં જે આગારે બતાવવામાં આવ્યા છે, તથા બીજા પણ દેશે કાઉસગ્ગ ભાંગવામાં રહેલા છે, તે દોષોથી અલગ રહેવું, અને કાયાને નિશ્ચલ કરી, મનને સ્થિર કરી, આત્મ ધ્યાનમાં તલ્લીન થવું એ આ સૂત્રને પરમ અર્થ છે.
રાજકો
We
નE
S
L
!
|| MITH
||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com