________________
ચિત્તવૃત્તિ શાત કરી અને સદ્ગતિ પ્રાપ્ત કરી તે માટે વાં ચિલાતિપુત્રની કથા પાને ૨૧ મેં.
પ્રહું સામાયિક કરૂં છું એટલે શું ?
ઉ૦ હું સમભાવમાં સ્થિર થાઉં છું. મન, વચન અને કાયામાં જ્યારે સ્થિરતા પ્રાપ્ત થાય છે ત્યારેજ રાત્રિ યા દિવસ તેમજ ગ્રામ વા અરણ્ય સર્વ સ્થળે સમશીલપણું ભાસે છે.
છાશના સંયોગથી દુધને સ્વભાવ જેમ બદલાઈ જાય છે તેમ ચંચળતા અસ્થિરતા વડે જ્ઞાનરૂપ પલટાઈ જઈ, લોભ વિભરૂપ કુચા તેમાં પ્રગટાવે છે. માટે વિચારપૂર્વક ચંચળતાને ત્યાગ કરે એગ્ય છે.
સ્થિરતા પ્રાપ્ત કરવાના ઉપાયો आणाए धम्मो, उपयोगा धम्मा अने. परिणामे बंध मा
પ્રણિત સોનેરી સૂત્રોના યથાર્થ જ્ઞાનથી સ્થિરતા અનુભવાશે. અને સ્થિરતા અનુભવાતાં સમકિતની પ્રાપ્તિ થશે. અને સમકિતની સહણ (શ્રદ્ધા) પ્રાપ્ત થતાં નિડરતા પ્રાપ્ત થશે અને નિડરતા પ્રાપ્ત થતાં સત્ય વકતા થવાશે. આ માટે વાંચે કાલિકાચાયની કથા પાને ૧૮
પ્ર. હું સામાયિક કરૂં છું એટલે શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com