________________
3
ઉહું. મધ્યસ્થ ભાવનાનું સેવન કરૂ છું
મધ્યસ્થ પુરૂષષ અંતર આત્મા વડે શુદ્ધ આશયમાં સ્થિત રહે છે, તેમ તેઓ શમશીલ ભાવે પણ રહી શકે છે. પ્રસ ંગે રાગ ચા દ્વેષને ધારણ કરતા નથી. અને તત્ત્વા તત્ત્વના નિણૅય કરી ચેાગ્યને ગ્રહણ કરે છે અને અયેાગ્યને ત્યજી દે છે. ફાઇના દ્વેષ કે ગુણમાં ચિત્ત લાગી જાય તા આત્મ વિચારણામાં સ્થિત થાય છે. આ મચસ્થ પુરૂષનાં લક્ષણા હોય છે.
મધ્યસ્થતા પ્રાપ્ત કરવાના ઉપાયા.
મધ્યસ્થપણુ પ્રાપ્ત કરવા (૧) અનિત્ય ( ૨ ) અશરણુ ( ૩ ) સંસાર ( ૪ ) એકત્વ (૫) અન્યવ ( ૬ ) અશુચિ (૭) આશ્રવ ( ૮ ) સંવર ( ૯ ) નિર્જરા ( ૧૦ ) લેક સ્વરૂપ ( ૧૧ ) એધિ દુંભ અને (૧૨) ધમ ભાવનાઓનુ યથાર્થ સ્વરૂપ વિચારવુ' જેથી મધ્યસ્થ ભાવનાનેા પ્રાદુર્ભાવ થશે. વૃક્ષનું થડ જેમ જમીનમાંથી ખાતર અને પાણી લે મજબુત થાય છે તેમ હૃદયની અંદર વિશુદ્ધ ભાવે આ ભાવનાઓનું સ્વરૂપ વિચારતાં ચિત્તવૃત્તિ વૃક્ષના થડની માફક સ્થિરતા અનુભવશે. આ મધ્યસ્થપરિણામિ જીવ, ઉપકાર કરનાર પર રાગ કરતા નથી, તેમ અપકાર કરનાર પર દ્વેષ ધરતા નથી પણ તે સમભાવમાં તલ્લીન રહી શુભાશુભ કર્મોના છેદ કરી ક્ષીણ માહી થઇ કેવળજ્ઞાન પામે છે. આ માટે વાંચે દમદતમુનિની કથા પાને ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com