________________
.
છે. ખરૂ સૌન્દર્યાં તે આત્માનુજ છે. આ માટે વાંચા ધનદત્ત
શેઠની કથા પાને ૩૦ મે.
( ૮ )
પ્ર૦ હુ' સામાયિક કરૂ છું
એટલે શુ?
ઉ॰ હું તૃષ્ણા દેવીને તિલાંજલી આપુ છુ
ક્ષણેક્ષણે હૃદયમાં અનેક પ્રકારની તુષ્ણાએ સ્કુરાયમાન થાય છે અને તે ફકત મૃગ-તૃષ્ણા સમાન છે છતાં જ્ઞાનરૂપ અમૃતને ત્યજી દઈને ભૂખ નાદાન માણુસ તુનુ પાષણ રવા ખાલી દોડે છે.
તૃષ્ણા ત્યાગના ઉપાયો.
દૃચ્છા ોષન તપ ો ઇચ્છાઓ-વાસનાએ-તુષ્ણાઓનુ ઉન્મૂલન કરનાર તપ છે. બ્રાહ્ય અને અભ્યંતર તપશ્ચર્યા ક રતા થકા મુનિ મહાત્માએ મૂળ અને ઉત્તર ગુણની શ્રેણીરૂપ સમૃધ્ધિ મેળવે છે. માટે તુષ્ણાના રાકે પ્રત્યાખ્યાનનું પાલન કરવું, પાટિલ્લદેવે પ્રત્યાખ્યાનથી અમાત્ય તૈયલિ પુત્રને ઈંદ્રિય વિષય સુખામાંથી ડાન્યેા જેથી તે સિદ્ધ બુધ્ધ અને મુકત થયા. આમાટે જુએ અમાત્ય તૈયલિ પુત્રની કથા પાને ૩૨ મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com