________________
૪
(૪)
પ્ર॰ હું સામાયિક કરૂ છું એટલે શુ ? ઉ॰ હું વિશ્વદ્રષ્ટિ જાગૃત કરૂ છું
વિશ્વદષ્ટિવાળા જીવા કની વિશમતાને નહિ ઇચ્છતાં પ્રાણી માત્રને સરખા દેખે છે તેથી તે આપુ' જગત આત્મ ભાવે અભેદરૂપ છે એમ જાણે છે અને તે જાણનાર શમી, મેાક્ષ મેળવી શકે છે.
આ વિશ્વષ્ટિ ખીલવવાના ઉપાયે।.
आत्मवत् सर्व भूतेषु यः पश्यति सः पश्यति भेथे पोताना આત્માની સમાન સને નિહાલી શકે છે તેઆજ વિશ્વાધિ ધારક ગણાય છે.
વિશ્વદ્રષ્ટિ ધારકે ક્રોધ, માન, માયા અને લેાભ એ ચડાળ ચેાકડીના સદંતર નાશ કરવા જોઈએ કારણ કે તેથી કરી નાના મેટાપણાના, ઉચ્ચ નીંચ પણાના ભેદ જતા રહે છે અને સૌને એક સરખી રીતે નિહાળાય છે. કાધના, અહુવૃત્તિના, મેહના અને તૃષ્ણાના છેદ થતાં શાંતિ, સરળતા, મૃદુતા, સાદાઇ અને સતાષના ઉદય થાય છે. આથી સવ 'આની સાથે આત્મભાવે જોવાની દ્રષ્ટિ જાગૃત થાય છે. અને જ્યારે તમામ જીવા પ્રત્યે સમભાવની દ્રષ્ટિ જાગૃત થાય છે ત્યારે તે સમય આવે, પર જીવાને દુઃખરૂપ ન થતાં, ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવને માટે પણ પેાતાના પ્રાણનુ મળિદાન આપવા તાર થાય છે. આ માટે જીએ ધર્મરૂચી મુનિની કથા પાને ૨૭ મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com