________________
ॐ श्री परमात्मने नमः
અષ્ટ સામાયિક શબ્દ સ્ફુરણા.
ધ્યાનરૂપ–જળના પ્રવાહ કરૂણારૂપ નદીમાં સમતારૂપ પૂરને પ્રસારશે ત્યારે ઉક્ત નદીના કાંઠે રહેલા વિકાર-રૂપ વૃક્ષાને ઉન્મૂલન કરી ઘસડી જશે,
જ્ઞાનસાર
ચિન્તનીય ધ્યાનસ્થ વિચારા. (૧)
પ્ર૦ હુ· સામાયિક કરૂ છું એટલે શુ ? ઉ॰ હું મારિ ચિત્તવૃત્તિ શાન્ત કરૂ છું
મન–સરાવરમાં વાસનારૂપી માજા' જ્યાં સુધી ઉછળતાં હાય અને તે જ્યાં સુધી શાન્ત થાય નહિ ત્યાં સુધી સરાવરની અંદર રહેલ રત્નરાસી જણાય નહિ. માટે સામાયિ કની અંદર સૌથી પ્રથમ સામાયિક કરનારે ચિત્તવૃત્તિ શાન્ત કરવી જોઇએ.
ચિત્તવૃત્તિ શાન્ત કરવાના ઉપાયા.
ચિત્તવૃત્તિને શાન્ત કરવા ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયેાપથમિક ભાવ એ ત્રણ તથા આયિક અને પારિણામિક એ એ ભાવ મળી પાંચ ભાવા જીવના સ્ત્ર તત્ત્વ છે એટલે જીવને તે ભાવ ડાય છે તેનું યથાસ્થિત સ્વરૂપ વિચારવું. વળી ઉ. પશ્ચમ, સ'વરને વિવેકની વિચારણાથી ચિલાતીપુત્રે કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com