________________
[ ૧૩૬ ]
સામાયિક સજ્ઞેષ.
ઝાઝો લાભ થતા નથી અને કરેલા કાળક્ષેપના પ્રમાણમાં કઇ લાભ થતા નથી. માટે યતનાપૂર્વક સામાયિકત્રત કરવુ જોઇએ, કરનારે એમ સમજવાનું છે કે હું અત્યારે કાઈ સંસારી નથી, હું... અત્યારે સાધુ છું. સાધે તે સાધુ. જેએ ખરા કત્ત બ્યશીલ છે તેએજ સાધુ છે. અને જેઓ સામાયિકત્રત ઉપર પ્રેમ રાખે છે, તેને આદર કરે છે, તેને સેવે છે તેજ ખરા સાધુ અથવા કત્ત વ્યશીલ છે. સાધુ મહારાજ જેમ સર્વ પ્રકારની સાંસારિક વિટંબનાથી વેગળા હોય છે, તેવીરીતે સામાયિક કરનારે પણ તેટલે વખત તે એમ સમજવાનુ છે કે, હું સર્વે સંસારી ઉપાધિથી અત્યારે વેગળા છુ. અત્યારે મારા આત્માને ઉદ્ઘાટન કરવાજ હુ બેઠા છું, જેથી નિઃસગ છું. અધાય મળી સામાયિકના ૩૨ દેષા જે બતાવવામાં આવે છે. તેના પરિત્યાગ કરી સામાયિકનું ફળ સંપાદન કરવું, એજ આ સૂત્રને પરમા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com