________________
લેગસ્સ યા નામસ્તવ.
[૧૧] વિચારમાં લયલીન કરવું જેથી આકર્ષ જલદી સાધી શકાય છે. પ્રભુના નામસ્મરણ સાથે પ્રભુ દેવાદિકથી સ્તવાયેલા છે. વંદાયેલા છે, પૂજાએલા છે તેથી લેકને વિષે ઉત્તમ છે. તેમ ચંદ્ર સૂર્ય કરતાં અધિક તેજવાળા નિમળ ઉત્તમ છે. સાગર જેવા ગંભીર છે. તેમજ આરોગ્ય અને સમ્યગ્દર્શનને લાભ અને પ્રધાન સમાધિના દાતા છે. તેમાં પ્રભુની મહત્તાને, તેમની વિશ્વવંદનીયતાને, અને એશ્વયને ખ્યાલ કરાચે છે. આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતો સાર –
પવિત્ર આત્માઓના સ્મરણથી તેમના સદગુણે અને ઉત્તમ કાર્યોનું આપણને ભાન થાય છે તથા તેમનાં ચરિત્રો યાદ આવે છે. તેમને વંદન કરવામાં આપણે આત્મા ઉજજવલ થાય છે અને આપણામાં ગુણે પ્રગટ થતા અનુભવાય છે. અંતઃકરણ પૂર્વક પ્રભુને પ્રાર્થના કરવાથી આપણે શુદ્ધિ અને શાંતિ મેળવી શકીએ છીએ. આરોગ્ય તે સાંસારિક ઉન્નતિ માટે નહિ પરંતુ આત્મતિ માટેજ માગવામાં આવેલું છે. વળી પ્રભુ પસાય મેળવ્યા વિના આપણું ઉપર તે શી રીતે પ્રસન્ન થાય ? માણસને પણ રાજવ્યા વિના તેની પાસેથી વસ્તુની માગણી આપણે કરી શકતા નથી. તેથી પ્રભુને પ્રસાદ મેળવવા માટે લેગલ્સમાં યત્ન કરવામાં આવેલ છે. ત્યારબાદ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ અમને આરોગ્ય આપો !
ત્યારબાદ બેષિબિજ એટલે સમ્યક્ત્વ એટલે સત્ય વન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com