________________
[૧૩૦]
સામાયિક સધ. અંતરમાં પ્રકાશ થાય છે. સામાન્ય માણસને આપેલું વચન આપણે પાળીએ છીએ તે આતે ખુદ ભગવંત શાખે લીધેલી પ્રતિજ્ઞા છે. તેથી તે પાળવા હમેશાં કટિબદ્ધ થવું જોઈએ. જગતમાં ત્રણ પ્રકારના મનુષ્ય છે. એક પ્રકારના અજ્ઞ મનુષ્ય પ્રમાદને વશે સત્ કાર્યોથી વંચિત રહે છે. બીજા પ્રકારના બીકણુ માણસે ભય કે દુઃખ જણાતાં આદરેલ કાર્યો અધવચ છ દે છે અને ત્રીજા પ્રકારના પ્રરાકમિ મનુષ્ય સત્ કાર્યોને પ્રેમપૂર્વક આદરે છે અને ફાવે તેટલાં વિદને આવે તે પણ તે અંગિકાર કરેલ સકાયને નહિં દેતાં તેને સાંગોપાંગ પાર ઉતારે છે. તેવી રીતે ધર્મનિષ્ટ ધીર, વીર જનેએ એક વખત લીધેલી પ્રતિજ્ઞા (પાપ નહિ કરવાની) તે મરણાંત કષ્ટ આવે છતે મૂકે નહિ અને અયુક્ત વ્યાપારે કરે નહિ. પ્રભુએ ગોશાળાને તેજલેશ્યા શીખવા અને તે ગશાળાએ છેવટ તેજ તેજલેશ્યાને પિતાના ઉપકારી પ્રભુ ઉપર ઉપયોગ કર્યો છતાં પ્રભુ તે પ્રભુજ રહ્યા કારણકે તેમને તે ચાવજછવપર્યત સામાયિક હતું. તેમનું એક રૂવાડું સરખું પણ તેના દુષ્કૃત માટે ફરકયું નથી. તેમ સમભાવમાંથી ચલાયમાન થયા નથી. પ્રભુના પગ ઉપર ખીચી ધાણ. વાળી આએ ખીલા માય, પણ પ્રભુ કદિપણુ આત્મધ્યાનમાંથી ચલાયમાન થયા નથી. આ સામાયિકવૃત એ અધ્યાત્મમાર્ગને રસ્તે ચડાવનાર છે. તેનાથીજ પારમાર્થિક જીવનની પ્રાપ્તિ થશે. દરેક જૈન બંધુઓએ આ અદ્વીતીય, અલોકિક અને અ
મૂલ્ય સામાયિકવૃતનું હમેશાં સેવન કરવું. મનની ચંચળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com