________________
[૮]
સામાયિક સદ્ભાષ.
સામાયિકના નિયમમાં હોઇએ ત્યાંસુધી તા અવશ્ય દરેક રીતે શુદ્ધિ જાળવવી જોઈએ. તેમ અશુદ્ધ અધ્યવસાયને દૂર કરવા જોઈએ અને તેટલા માટેજ આ સૂત્રમાં શુદ્ધિનું પરિસ્ફાટન કરવામાં આવેલુ છે. તેનુ પૃથક્કરણ કરીએ તે તેમાં સંકલ્પશુદ્ધિ, પ્રતિજ્ઞાશુદ્ધિ, કાળશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ, વિનયશુદ્ધિ તથા ભાવશુદ્ધિ જાળવવી જોઈએ, એ આ સૂત્રના ક્રમ છે. આ સૂત્રના ઉદ્દેશ.
આ સૂત્રના ઉદ્દેશ સામાયિકના નિયમમાં હોય ત્યાં સુધી તે અવશ્ય શુદ્ધિની તટસ્થતા જાળવવાની છે. કપડુ′ ધાયા પછી અને રંગાયા પછી તેને ડાઘ ના પડે તેમ સાચવવાની જરૂર પડે છે, તેમ લેાગસ્ટમાં પ્રભુસ્તવના કરી, ચિત્તવૃત્તિને પ્રભુમય બનાવી, તે ચિત્તવૃત્તિ જેવીને તેવી સામાયિકના ટાઈમમાં જાળવવી અને જો તે શુદ્ધિ યથાસ્થિત જળવાય અને પાપવાળા વ્યાપારાથી અલગ રહેવાય તાજ પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા લેવાનું પ્રમાણ છે. અને તદથે સેવેલા સદ્વિચારાનુ સાક છે. માટે સૂત્રમાં ખતાવ્યા પ્રમાણે સકલ્પ શુદ્ધિ, ભાવ શુદ્ધિ, કરણ શુદ્ધિ, વિગેરે શુદ્ધિઆનુ સદ્વિચારથી પાલન કરવું' તેજ હિતાવહ છે. અને તેજ પરમ ઉદ્દેશ આ સૂત્રના છે.
આ સૂત્રના સાર
સામાયિક વ્રતનુ સેવન કરનાર આ સૂત્રથી પ્રભુ શાખે ગુરૂ શાખે ભિષ્મ પ્રતિજ્ઞા લે છે કે હે! પ્રભુ! હુ· જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com