________________
કરેમિતે સુત્ર વા સામાયિકનું પચ્ચખાણ [૧૭] પ્ર- આ સૂત્રમાં કઈ કઈ શુદ્ધિઓ જાળવવાની છે. ઉ. કમિતે સામાઈયમાં સંકલ્પ શુદ્ધિ તથા વિનય શુદ્ધ જણાય છે. સાવજે ગં પચ્ચખામિમાં પ્રતિજ્ઞા શુદ્ધિ બતાવી છે.
જાવનિયમ પજજુવાસામિ–માં કાળ શુદ્ધિ તથા ઉપાસના શુદ્ધિ જણાવી છે. દુવિહે તિવિહેણમાં કેટ શુદિ પરખાવી છે. મણેણં વાયાએ કાણુંમાં વેગ શુદ્ધિ સુચવી છે. ન કરેમિ ન કારવેમિ એમાં કરણ શુદ્ધિ એળખાવી છે. તસભંતે પડિકમામિ નિરામિ ગરહામિ અપાયું
સરામિ આદી ભાવ શુદ્ધિ સંગ્રહી છે. પ્રત્રિકરણ ચોગ એટલે શું? ઉ, ત્રિકરણ યોગ એટલે કરવું, કરાવવું અને અનમેદવું. પ્ર. ત્રિકરણ યોગને શું કહેવાય છે? ઉ૦ ત્રિકરણ યોગ ને વિકેટી પણ કહેવાય છે. પ્ર. કેટિ શબ્દને અર્થ શો થાય છે? ઉ૦ કેટિ શબ્દને અર્થ કેડ થાય છે તેમ હદ અથવા છેડે થાય છે.
આ સૂત્રને કમ, લેગસ્ટમાં પ્રભુ સ્તવના છે અને હંમેશાં સ્તવના કર્યા પછી આત્મ શુદ્ધિ કરવાની હોય છે તેમાં વળી જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com