________________
કરેમિભંતે સૂત્ર વા સામાયિકનું પચ્ચખાણું. [૧૩] તા નાશ કરનારું, પતીત માર્ગથી પાવન કરનારું આ એક સુંદર વૃત છે. દર્પણ જેવાથી મુખ ઉપરના પડેલા ડાઘ પરખાઈ આવે છે. તેમ આ વૃતના સેવનથી અનેક પ્રકારના પાપિષ્ટ વિચારે–ચંચળતા જે હૃદયમાં ઘર કરી રહી હશે તે સૂર્યને ઉદય થતાં જેમ ઘુવડ ભાગી જાય છે, તેમ હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થતાં, તે વિચારે આપોઆપ પલાયન થઈ જશે. અને હૃદય પવિત્ર થશે. માટે સારાંશમાં જણાવવાનું કે આ સદભાગ્ય પ્રાપ્ત થયેલ શ્રીવીરપરમાત્માનું બતાવેલ સામાયિકવૃતનું સદા સેવન કરવું તેજ શ્રેય છે અને કલ્યાણના હેતુભુત છે.
કા
18
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com