________________
લોગસ્સ યા નામસ્તવ.
[૧૧૮] પહણ-વિશેષે ક્ષય કર્યા છે. જમરણ-જરા અને મરણ. જિવરા–સામાન્ય-કેવળીમાં તિથયર–તિર્થ કરે. શ્રેષ્ઠ.
મે-મને. પસીયંતુ-પ્રસન્ન થાઓ. કિરિય–સ્તવ્યા છે. વદિય-વાંધા છે. મહિયા–પૂયા છે. જેએ-જેઓએ.
લેગસ્ટ–લેકમાં. ઉત્તરમા-ઉત્તમ.
સિદ્ધા-સિદ્ધ થયા છે. આરૂષ્ણ-આરોગ્ય. બહિલાભ બેધી બીજના સમાહિર-ઉત્તમ સમાધિ
લાભ. દિંત-આપ
ચંદેસુ-ચંદ્રથી. નિમ્મલયરા અતિ નિર્મળ. આઈએસુ-સૂર્યના સમૂહથી
અહિયં–અધિક પિયાસયરા-પ્રકાશ કરનારા. સાગર-સ્વયંભૂરમણ સમુદ્ર, ગંભીરા-ગંભિર. સિદ્ધા- સિદો. સિદ્ધિ-મેલ. મમ-મને.
દિસંતુ-આપો.
આ સૂત્રને ક્રમ કાઉસગમાં લેગસનું સ્મરણ થાય છે માટે તેને કાત્સગ સૂત્ર ૫છી મુકવામાં આવેલ છે. આ લોગસ્સમાં આપણા ચોવીશ તીર્થકરને વંદન કરવામાં આવે છે. પ્રથમ ચોવીશ તીર્થકરોના નામનું સ્મરણ કરાય છે. ત્યારબાદ તે પ્રભુ મારા પર પ્રસન્ન થાઓ અને મને આરોગ્ય સમ્યક્ત્વ, ઉત્તમ સમાધિ આપે, એમ કહી પ્રભુની પ્રાર્થના કરેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com