________________
અનન્ય ઉસિએણું સૂત્ર. [૧૧૫] ચિત્ત વિષય વિકારોથી વિરામ પામશે, એ નિઃસંદેહ વાત છે. વળી પાપથી શુદ્ધ થવાનો મુખ્ય ઉપાય ધ્યાન છે. ચોગનાં આઠ અંગ છે, તેમાં ધ્યાન એ પાંચમું અંગ છે. અને ધ્યાન તે પણ કાઉસગ્ગથીજ સારૂં થઈ શકે છે.
દરેક ક્રિયા સંપૂર્ણ દેષાભાવ વાળી હોય છે અર્થાત્ જેમાં દેષને છાંટે સરખે ન હોય, તે ક્રિયા સંપૂર્ણ ફળ આપનારી થાય છે. માટે વસ્તુસ્થિતિ પ્રાપ્ત કરતાં અને ગાઉ જે તેના દેશે જાણવામાં આવે તે તે વસ્તુ બરાબર દેષ વિનાની થઈ શકે છે. માટે આ સૂત્રમાં કાઉસગ્ગ કઈરીતે અભગ્ન એટલે અખંડિત રહે તે માટે તેમાં સ્વાભાવિક થતા નું નિરીક્ષણ કરાયેલું છે. જેના ઉપર ધ્યાન આપવાથી કાઉસગ્ગ દોષ વજિત થઈ શકે છે. વળી કાઉ સંગ વખતે પોતાની કાયાને એક સ્થાનકવડે, મૌન રહેવાવડે, ધ્યાનવડે, પાપક્રિયાથી વોસિરાવવી અને કાઉસગ્ગના ટાઈમે કોઈપણ જાતના દુષ્ટ વિચારને સ્થાન આપવું નહિ. કેઈપણ પાપિષ્ટ કિયાને સંચાર મનમાં થવા દે નહિ. આ પ્રમાણે કરેલે કાઉસગ યથાસ્થિત ફળને દેનારે છે.
मन एव मनुष्याणां, कारणं बंध मोक्षयोः।। માણસને મન એજ સુખદુઃખનું કારણ છે. મનથીજ સંકલ્પ વિકલ્પ થાય છે. અને આ સૃષ્ટિનું કારણ પણ સં. કલ્પ વિકલ્પ છે, માટે જે મનેય થાય તે સર્વવસ્તુ ઉ. પર જય મેળવ સુલભ થાય. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કહે છે કે “મન જીત્યું તેણે સર્વે જીત્યું.” જેણે મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com