________________
[૧૪]
સામાયિક સબોઘ.
જાતનું યોગાસન ગણાય છે. કાઉસગ્ગમાં કાયાને વ્યાપાર ત્યાગ કરીને પછી મૌનભાવે રહેવું તે એટલે સુધી કે જીભ ફરકે એટલે પણ વિક્ષેપ ન પાડે જોઈએ અને ત્યારબાદ આત્મધ્યાનમાં તલ્લીન થવું. કાત્સગ એમ સુચવે છે કે હું મારી દુષ્ટ મને વાસનાઓ બંધ કરીને ધ્યાનમાં મગ્ન થઈશ. કાઉસગ્નમાં નવકાર ચા લોગસ્સનું ચિંતવન કરવાનું હોય છે કારણ કે તેના જેવું પરમ માંગલિક સંસારમાં કેઈ નથી. તેમાં પ્રભુના નામના સ્મરણથી તથા તેના ગુણાનુવાદથી પરિણામની અવશ્ય નિરમળતા થાય છે. એ આ સૂત્રને ઉદ્દેશ છે.
આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતા સારવિષય વિકારે એ એવી વસ્તુ છે કે તેના ઉપર વિજય મેળવે તે બહુજ મુશ્કેલ કામ છે. સુરદાસ ચિંતામણ વેશ્યાના પ્યારમાં પડેલે, તે વેશ્યાના ઘેર જતાં નદીમાં મુડદાને લાકડાને તરાપ ધારી તેના ઉપર તર્યો અને ચિંતામણીના હેલે સ૫ લટકતું હતું તેને દેરડુ ધારી તે પકીને રહેલ ઉપર ચઢયે. આમ વિષય મનુષ્યને દેખતાં છતાં અંધપ્રાયઃ બનાવે છે. તે વિષય વિકારોને સેવામાં કાઉસગ્ગ એ પરમ અને અદ્વિતીય હથીયાર છે. ફાવે તેવી વિષય વિકારોની વેદના હશે તે સઘળી કાઉસગ્ગથી અવશ્ય દુર થશે. માટે આત્મહિતૈષી જનેએ અવશ્ય આત્મ કલ્યાણને માટે કાઉસગ્ન કર
વાની છેડેથેડે વખત પણ ટેવ પાડવી અને તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com