________________
અથ ઉસસિએણે સૂત્ર. [૧૧૭]. માટે ઈરિયાવહી સૂત્ર પછી તસ્સ ઉત્તરી અને ત્યારબાદ આ સૂત્રને ક્રમ ગોઠવવામાં આવેલ છે.
આ સૂત્રને ઉદ્દેશ. કાયોત્સગ કેમ કરે અને તેની અંદર કયા કયા અને પવાદે -આગાર સમાયેલા છે તેનું પણ પરિટન આ સૂત્રમાં કરવામાં આવેલું છે. જેથી પ્રતિજ્ઞાને બાધ લાગે નહિ અને લીધેલી પ્રતિજ્ઞાનું બરાબર પાલન થયું ગણાય. જેમ નિષ્કપ વાયુથી દીપક સ્થિર રહે છે તેમ કાયિક વ્યાપારનું હલન ચલન બંધ થવાથી, ચિત્તવૃત્તિ એકાગ્રતા અનુભવે છે અને ચિત્તવૃત્તિની એકાગ્રતા થતાં આત્મશક્તિ જાગૃત થાય છે માટે જ કાર્યોત્સર્ગની મુમુશુઓ માટે અનિવાર્ય આવશ્યકતા છે. કાર્યોત્સર્ગથી મનની ચંચળતા નાશ પામે છે અને સ્થિરતા અનુભવાય છે. મનની સ્થિરતા થયા વિના આત્મ જાગૃતિ કદી પણ થતી નથી. ડહાળું પાણી હોય તે પાણીની અંદર શું રહ્યું છે તે દેખાતું નથી. તેમ મનની સ્થિરતા વિના અંતર આત્મા પ્રકાશિત થતું નથી. માટે મનને વશ કરવા તથા તેની સ્થિતિ સ્થાપકતા કરવા કાયોત્સર્ગ એ એકજ અમૂલ અને અમેઘ સાધન છે. કાર્યોત્સર્ગ હંમેશાં ઉભા ઉભા કરવાથી ઘણે લાભ સમાયેલું છે. માટે સશત માણસોએ હંમેશાં પ્રતિક્રમણમાં ઉભા ઉભા કાઉસ
કર એ બહુ હિતકર છે. કાઉસગ એ એક પ્રકારનું ગાસન છે કારણ કે કાયવ્યાપાર બંધ કરી કાયાને વેસરાવી શાંત અને નિવિકાર ભાવે ઉભા રહેવું તે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com