________________
અન્નત્ય સિસિએણે સુત્ર. [૧૧૧] પ્ર. કાઉસગ્નમાં કેટલા દેશ વર્જવાના છે તે કહે.
ઉ. કાઉસગ્નમાં ૧૯ દે વવાના છે. તે નીચે પ્રમાણે છે. [૧] ઘડાની પેઠે એક પગ ઉંચે રાખે વાંકા પગ રાખે તે
ઘોટકષ, [૨] જેમ વાયરાથી વેલી હાલે તેમ શરીરને ધૂણાવે તે
લતાદેષ. [૩] થાંભલા પ્રમુખને ઠીંગણ દઈ બેસે તે ખંભાદિષ. ૪િ] ઉપર મેલ અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી
બેસે તે માળાષ. પિ ગાડાની ઉધની પેઠે અંગુઠા તથા પાની મેળવીને પગ
રાખે તે ઉદ્ધિ દેષ. [૬] નિગડ (બે) માં પગ નાખ્યાની પેઠે પગ પહોળા
રાખે તે નિગડદોષ. [] નગ્ન ભિલીની પેઠે ગુહ્યસ્થાને હાથ રાખે તે શ
બરીષ. [૮] ઘેડાના ચેકડાની પેરે હાથ રજોહરણ યુકત આગળ
રાખે તે ખલિણદોષ. [૯] નવપરિણત વધૂની પેરે માથું નીચું રાખે તે વધૂદેષ. [૧૦] નાભિની ઉપર અને ઢીંચણથી નીચે લાંબુ વસ્ત્ર રાખે
તે લત્તરદેષ. [૧૧] ડાંસ મચ્છરના, ભયથી, અજ્ઞાનથી અથવા લજજાથી
હૃદયને આચ્છાદન કરી સ્ત્રીની પેરે ઢાંકી રાખે તે સ્તનદેષ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com