________________
[૧૧]
સામાયિક સધ.
આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા સંચરવાથી, ચકરી આવવાથી, પિત્તના પ્રાપથી મુચછ આવવાથી, સૂક્ષ્મ રીતે શરીર હલાવવાથી, સૂક્ષ્મરીતે બડખે આવવાથી સૂક્ષ્મ રીતે દ્રષ્ટિ ફેરવવાથી.
એવભાઈ એહિં આગારેહિં. એ પૂર્વોક્ત આગારે ઉપરાંત બીજા ચાર આગારે અગ્નિના ઉપદ્રવથી બીજા સ્થાનકે જવું પડે. તથા વીજળીના પ્રકાશથી વસ્ત્રો વગેરે ઓઢવા પડે. • ૧ છે બીલાડી ઉંદર વગેરે આડાં ઉતરતાં હોય, અથવા ચિંદ્રિય જીવનું છેદન ભેદન થતું હોય છે ? અકરમાત્ ચારની ધાડ પડે અથવા રાજાદિના ભયથી બીજે સ્થાનકે જવું પડે છે ૩ સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય, અથવા સર્પાદિ દશ કરતા હોય, અથવા ભીંત પડતી હોય તો બીજે સ્થાનકે જવું પડે. કે ૪ છે
અભગો અવિરાહિઓ હુજ મે કાઉસગ્ગ–ઉપરના સેળ આગારથી મારે કાઉસગ્ગ અખંડિત અને અવિરાધિત હેજો.
જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું નપારેમિ– જ્યાંસુધી અરીહંત ભગવંતને નભરકારવડે ન પારૂં.
તાવકાર્ય ઠાણેણં મેણેણું ઝણેણં અપ્પા સિરામિત્યાં સુધી મારી કાયાને સ્થાનકવડે, મનવડે, ધ્યાનવડે, સિરાવું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com