________________
[૬]
સુગુરૂને શાતા સુખ પ્રચ્છા. પ્ર સામાયિક સૂત્રના ચેથા સૂત્રને કમ કહે. ઉ૦ સામાયિક સૂત્રનું ચોથું સુત્ર “સુગુરૂને શાતાસુખ પ્રચ્છા
” નું છે. સુગુરૂને પ્રણિપાત (નમસ્કાર) કર્યા પછી તેને મને શાતા પૂછવી તે ધર્મ છે. આપણે વ્યવહારમાં પણ કેઈ સંબંધી મલ્ય હોય તે તેને સત્કાર કરી તેની કુશળ ક્ષેમ પુછીએ છીએ, તે પછી આતે આપણું તારણહાર છે. સત્વજ્ઞાનના દાતા છે. આસન્ન ઉપકારી છે. જેથી તેમની શાતાસુખ પ્રચ્છાકરવી તે આપણે ધર્મ છે. નમસ્કાર કર્યા પછી કુશળતા પુછાય છે તેથી આ સૂત્ર પ્રણિપાત સૂત્ર પછી આલેખ્યું છે અને સન્માર્ગ દર્શક ગુરૂ મહારાજને શાતા પુછવી તે આસૂત્રનું પ્રયોજન છે.
આ સૂત્ર ગુરૂ મહારાજની ચિત્તની પ્રસન્નતા પૂછવાનું છે, ગુરૂ મહારાજનું શરીર શારિરીક પીડાથી પીડાતુ હોય અથવા તે તેમને સંયમ આરાધવામાં જે કઈ આડખીલી રૂપ હોય તે પુછવાથી તેને સમચિત ઉપાય લઈ શકાય છે. અને જેથી ગુરૂ મહારાજને દરેક પ્રકારે શાંતિ થાય છે. જેથી તેમનું ધર્માચરણ કરવા - રફ તેમનું દિલ વધે છે જેથી વંદન કર્યા પછી શાતા
પુછવી તે આ સૂત્રને ઉદેશ છે. પ્ર૦ આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતે સાર શું છે? ઉ૦ શાતા પુછવાથી ગુરૂ મહારાજને દીલ શાન્ત છે કે અ
શાન્ત છે તે માલમ પડે છે. અશાત હોય છે તે ચાંપતા ઉપાયે લેઈ શકાય છે અને તેમના દિલને શાંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com