________________
[૧૦૪]
સામાયિક સદબોધ. દુર કરીએ અને આત્મશુદ્ધિ કરીએ. માટે આત્મકલ્યાણ ઈચ્છક જનેએ આ સૂત્ર ભાવપૂર્વક બોલી તેના પરમ મર્મને અંતરથી વિચાર કરે અને પાપનું હમેશાં હુંદય પૂર્વક પ્રાયશ્ચિત કરવું જેથી પાપથી આત્મા હલ
થશે અને ઘણા ભવની પરંપરાને નાશ થશે. પ્ર. ઈરિયાવહીઆ શબ્દ સંબંધમાં જે જાણતા હે તે કહે. ઉ૦ ઇરિયાવહીઆ એ શબ્દ પ્રાકૃત ભાષાને છે. અને તેને
સંસ્કૃત શબ્દ ઈર્યોપથિકી છે. અને એ શબ્દ ઇર્યાપથ ઉ. પરથી બને છે અને ઈર્યાપથ એટલે હાલવા ચાલવાને માગ અને હાલતાં ચાલતાં જે પાપની કિયા થાય તે
ઈપથિકી અથવા ઇરિયાવહી કહેવાય છે. પ્રઈરિયાવહી આલોચના એટલે શું ? ઉ૦ ઈરીયાવહી આલોચના એટલે જાણતાં અજાણતાં જે પાપ
કરાય તે ગુરૂ આગળ પ્રકાશ કરવું તેને આલેચના યા આલોયણ કહેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com