________________
ઇરિયાવહિયં સૂત્ર.
t૧૦૩]
યાથી જે કંઈ પાપ લાગ્યું હોય તે શુદ્ધભાવે ક્ષમાવવું. જેથી આત્મકલ્યાણ થશે. આ એવું પરમ સૂત્ર છે કે જે તેના ઉપર વારંવાર અંતઃકરણ પૂર્વક વિચાર કરવામાં આવે, અને તેના પાપનું વારંવાર પ્રાયશ્ચિત કરવામાં આવે તે જીવે છેડા ભવમાં મુક્તિ પામી શકે. હળુકર્મી આભાજ મેક્ષ પરાયણ થઈ શકે છે અને વારંવાર ઉપયોગ રાખવાથી જીવ હલકમ થાય છે માટે હળુકર્મી થવા માટે ધ્યાનપૂર્વક આ સૂત્રનું પરમ અવલંબન કરવું. આ સત્ર આપણને રસ્તામાં જતાં આવતાં ઉપયોગ રાખવાનું પણ સૂચવે છે અને જે બરાબર ઉપગ રાખવામાં આવે તે ઘણું પાપ થતું અટકી જાય છે અને તે માટેજ શ્રી વિરપ્રભુએ કહ્યું છે કે ડોળા વા ઉપયોગથીજ ધર્મ પમાય છે. આપણી બેદરકારીથી આપણે ઘણું પાપ ભેગવીએ છીએ, એમળ ખાધેલે કઈ જાણશે તે એ મરશે અને કદાચ નહિ જાણે તે એ મરશે. જાણે કે અજાણે કરેલાં માઠાં પાપ ભગવ્યા વિના કેઈ જીવને ચાલતું નથી.
જીવન છે સર્વને વહાલું, સૌને જીવ હાલે છે;
જીવન પાસે, ભર્યું જે ઝેર અંતે તે પીવાનું છે. માટે હંમેશાં જતાં આવતાં ઉપગ રાખ અને કઈ
જીવને આપણાથી દુઃખ થાય નહિ, તેની આંતરી સરખી પણ દુભાય નહિ તે માટે કાળજીપૂર્વક સંભાળ રાખવી તેજ આ સૂત્રને સાર છે. આપણે ઘણાં સૂત્રો જેનેગ્રાફની ચી માફક બોલી જઈએ છીએ અને કર્તવ્યમાં કશું પણ મુકતા નથી અને તેનું તાત્પર્ય બહુ થોડું વિચારીએ છીએ
નહિ તે આસન દરવખત બોલતાં આપણાં ઘણાં પાતક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com