________________
[ ૧૦૨ ]
સામાયિક સદ્ધેય,
પ્રભુનાં વચનાના દ્રઢરંગ લાગવા માટે પ્રથમ પાપનું પ્રાયશ્ચિત કરી હ્રદય વિશુદ્ધિ કરવાનું હાય છે અને જ્યાં સુધી હૃદય વિશુદ્ધ થાય નહિ ત્યાં સુધી જેમ મેલાં કપડાં ઉપર રંગ ચઢે નહિ તેમ ધમમાં દ્રઢ સસ્કારની ઉંડી છાપ હૃદયમાં પડે નહિ માટે સામાયિકની મંગળ ક્રિયામાં પ્રથમ આ સૂત્રથી પાપનું પ્રાયશ્ચિત કરી આત્મ શુદ્ધિ અને હ્રદય શુદ્ધિ કરવી તે તેના ઉદ્દેશ છે.
આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતા સાર.
સામાયિક વ્રત સેવતી વખતે ક્રિયા કર્યાં પહેલાં રસ્તામાં જતાં આવતાં જે કેાઇ જીવાને દુઃખ ઉપજાવ્યું હોય, તેમને દુભવ્યા હાય, હણ્યા હોય, ત્રાસ પમાડયા હોય, તેમ રસ્તામાં જતાં આવતાં કાઇ જીવાને હેરાન કર્યા હોય, ક્રોધ કર્યો હાય, તેના આત્માને દુ:ખ ઉપજાવ્યુ હાય, મારામારી કરી હોય. કેાઈની આંતરડી કકળાવી હોય, જે કાઇ જીવ પ્રત્યે પાપ કાય મ્યુ" હોય, તેની વિશુદ્ધિ માટે ગુરૂની પાસે ક્ષમાપના યાચવી, એજ આ સૂત્રના સાર છે. અને તેના પરમાથ પણ તે પ્રમાણે છે. પાપની ક્ષમાપના કરી હૃદય પર જે પાપના ભાર હોય તે ઉતારી હૃદયને હળવું કરવું જેથી હૃદય પવિત્ર થશે અને હૃદયને પવિત્ર કરવાથી મનની પણ નિ`ળતા થશે. હૃદયમાં જ્યાંસુધી પાપનુ શલ્ય હશે, ત્યાંસુધી ખરી આત્મશુદ્ધિ થતી નથી. માટે ઉત્તમ પ્રકારે સામાયિક કરનારે તા સામાયિક કરતી વખતે હૃદયથી તમામ પાપ ખપાવી આત્મ વિશુદ્ધિ કરવી જોઈએ. રસ્તામાં જતાં આવતાં મનથી વચનથી અને કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com