________________
સુગુરૂને શાતા સુખ પૃચ્છા, [૭] હાય, ચિત્તની સ્થિરતા હોય તે તેઓ સારી રીતે ધર્મધ્યાન કરી શકે છે. તેમ ઉપાસકોને પણ સારી રીતે ધર્મધ્યાન કરાવી શકે છે. વળી જ્યાંસુધી ગુરૂ મહારાજની પ્રસન્નતા મેળવી શકાતી નથી ત્યાં સુધી ઉપાસક તેમના અંતરનું ખરું જ્ઞાન તેમજ આશીર્વાદ મેળવી શતે નથી. માટે ઉપાશ્રયે જવું અને ખરા અંતઃકરણના ભાવપૂર્વક ગુરૂ મહારાજની શાતા પૂછવી અને અશાતા જણાતાં તેના ચાંપતા ઉપાયે લેવા. બાકી એકલી પૃચ્છા કરવાથી કંઈ આત્મ કલ્યાણ થતું નથી. ગુરૂની સુશ્રુષા કરવાથી તેમના દિલને અંતરંગ પ્રેમ મેળવી શકાય છે. બાકી તે પછી જેવાં “ભાઈના મામેરા તેવાં બહેનનાં ગીત” અર્થાત્ જેવા ભાવ હોય તેવી જ ભક્તિ થાય છે અને જેવી ભકિત હોય તેવું જ ફળ મળે છે. આ સ્થળે ગુરૂ ભકિતને એક આકર્ષક દાખલો છે. તે દરેક વાચકે યાદરાખી ખાલી ભકિતના ડેળ કરવાથી દુર રહેવું અને હૃદયમાં સાચી ભકિતને સ્થાન આપવું. ગુરૂ મહારાજ, ગુરૂમહારાજ કહેનારા તો ઘણું હોય છે પરંતુ સાચી ભકિતવાળા કેટલા છે અને ક્યા છે તે તો વખત આવેજ માલુમ પડે છે.
એક યોગીને સે શિષ્યો હતા. એક વખત તે યોગીએ પ્રસંગવશાત સે શિષ્યોમાં ખરે શિષ્ય યે છે તે તેના સોબતીને બતાવવા એક અખતરો કર્યો. અને પગે એક પાકલ કેરી બાંધી. જાણે પિતે મેટા ગુમડાના વ્યાધીથી
પીડાય છે એ તેણે ડોળ કર્યો. આ વખતે બધા શિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com