________________
નવકાર સૂત્ર
[ ૮૧]
પ્ર૦ પચિક્રિય સૂત્રને નવકાર પછી મુકવાનું કારણ શું?
ઉ॰ સામાયિક સૂત્રની ક્રિયા ગુરૂ સમીપ રહીને કરવાની છે. માટે ગુરૂ સમધી જ્ઞાન આપવાના પ્રયાજનથી તેને નવકાર પછી મૂકવામાં આવ્યુ છે. જેથી ચિતવૃત્તિ ધમધ્યાનમાં તલ્લીન રહે અને ઉન્મા તરફ્ ચિત્તવૃત્તિ જાય નહિ. અને ગુરૂ મહારાજ હાજર ના હોય તે ગુરૂ મહારાજની સ્થાપના ઉપરના કારણસર કરવાની છે. સ્થાપના કરવાથી ગુરૂ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા તેમાં થાય છે. ગુરૂની સન્મુખ કે તેની સ્થાપના સન્મુખ ક્રિયા કરવાથી ચંચળ મનેાવૃત્તિ ધ્યાનમાં સ્થિર થાય છે. દ્વારને પણ જ્યારે ખીલે ખાંધે છે ત્યારે તે કુદાકુદ કરીને ભાગી જતું નથી. તેમ ગુરૂ સન્મુખ યા તેમની સ્થાપના સામે સ્થા પવાથી આપણી મનેાવૃત્તિ સ્થિર રહે છે. તેથી તે (મનવૃત્તિ ) અસત્યાચરણ તરફ દારાતી નથી. એવા પણ નિયમ છે કે મન આગળ જેવા આદશ હાજર હોય તે તરફ ચિતવૃત્તિ હુમેટાં ચેટે છે. માટે સામાયિક કરતી વખતે ગુરૂ મહારાજ યા તેમની ગેરહાજરીમાં તેમની સ્થાપના હિતકર છે. તે આત્મકલ્યાણના કારણભૂત છે. સામાયિક કરીને આપણે શાંતિના સાચા માર્ગ સંપાદન કરવાના છે. આ શાંતિના સાચા માગ ગુરૂ સિવાય કાણુ સ'પાદન કરાવે? કહેવતમાં પણ હ્યું છે કે “ ગુરૂ વિના જ્ઞાન નહિ” માટે આત્મ કલ્યાણ અર્થે પ્રથમ પંચ પરમેષ્ટીનુ સ્મરણ કરી પછી દ્રષ્ટિ મર્યાદા સજ્ન્મખ સદ્ગુરૂ ન હોય
તે તેમની સ્થાપના કરવી અને પછી તેમની અનુજ્ઞા લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com