________________
[4]
પચિંદિય સૂત્ર.
રીતે આપી શકે? આના મમ તે યાગીએ રાજાને સમ જાબ્યા; કે હે રાજા ! તું જેવા માયાથી અધાયેલા છે. તેવાજ આ પુરાણી પણ માયાને ખાંધેલા છે. જેથી સસાર ત્યાગના ઉપદેશ તમને તે શી રીતે સંભળાવી શકે ? માટે જો તમારે ખરી શાંતિ જોઇતી હાયતા બધી જ જાળ છેડીને આવા મારી પાસે હુ' તમને ખરી શાંતી આપીશ.
આ ઉપરથી સાર એ જોવાના છે કે જેઓ પાતે માયામાં મુડેલા છે, તેઓ બીજાને કદી પણ તારી શકતા નથી. તેમનાં વચના પણ હવામાં ઉડી જાય છે. તેમના વચનાની અસર શ્રેાતાએ ઉપર જરા પણ થતી નથી. તેઓ ગમે તેટલા વિદ્વાન્ હોય તાપણુ જન સમુદાયમાં તેમની કિંમત અંકાતી નથી. માટે મેાક્ષાભિલાષી જીવાએ ઉત્તમ
ગુરૂને સંગ કરી પેાતાના આત્માનું કલ્યાણ કરવું, જે ખરા ગુરૂ હોય તે પ ંચે દ્રિયના વિષયેામાં લુબ્ધ થાય નહિ. તેનાથી લલચાઈ અનંદંડ કરે નહિ. તે પૂર્ણ પણે જિતેદ્રિય રહે. બ્રહ્મચર્યનું તે સંપૂર્ણ રીતે પાલન કરે. જે વિષય વિકારા આત્માને પતિત કરનારા છે તેના પેાતાની મનષ્ટિમાં સંચાર સરખા પણુ થવા દે નહિ. ક્રોધ માન માયા અને લેાભા િ શત્રુઓથી તે પરાજય થાય નહિ. પરંતુ તેમને આત્મધનના લુંટનારા લુટારા જાણી નવગજના નમસ્કાર કરી તેનાથી છેટા રહે, પ્રાણાંતે પણ હિંસા કરે નહિ. જુઠ્ઠુ બેલે નહિ. ચારી કરે નહિ. સદા અખંડ પ્રાચ વાન રહે અને પરિગ્રહ રાખે નહિ. અર્થાત તે પંચમહાવ્રતધારી હોય આથીજ દુનિયાના ખીજા ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com