________________
નવકાર સૂત્ર
[૧] ત્રીસ ગુણેનું આચાર્ય મહારાજ પાલન કરે છે. આ બધા ગુણેને સામટીરીતે ગણીએ તો પાંચ ઇંદ્રિયના [૫] બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિના [૯] ચાર કષાયના [૪] પાંચ મહાવ્રતના (૫) પાંચ આચારના (૫) પાંચ સમિતિના (૫) ત્રણ ગુપ્તિના [3] આ સર્વ મળી આચાર્ય મહારાજના ૩૬ ગુણે થાય છે. આ છત્રીસ ગુણેનું આ સૂત્ર પ્રતિપાદન કરે છે. જેથી મોક્ષના સાધન અર્થે ગુરૂ કેવા જોઈએ તેનો મુમુક્ષુને ખ્યાલ આવે તેજ પંચિંદિય સૂત્રનું તાત્પર્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com