SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર સૂત્ર [૧] ત્રીસ ગુણેનું આચાર્ય મહારાજ પાલન કરે છે. આ બધા ગુણેને સામટીરીતે ગણીએ તો પાંચ ઇંદ્રિયના [૫] બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિના [૯] ચાર કષાયના [૪] પાંચ મહાવ્રતના (૫) પાંચ આચારના (૫) પાંચ સમિતિના (૫) ત્રણ ગુપ્તિના [3] આ સર્વ મળી આચાર્ય મહારાજના ૩૬ ગુણે થાય છે. આ છત્રીસ ગુણેનું આ સૂત્ર પ્રતિપાદન કરે છે. જેથી મોક્ષના સાધન અર્થે ગુરૂ કેવા જોઈએ તેનો મુમુક્ષુને ખ્યાલ આવે તેજ પંચિંદિય સૂત્રનું તાત્પર્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy