________________
( ૩ )
3)
ખમાસમણુ વા પ્રણિપાત સૂત્ર.
ઇચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજ્જાએ નિસિદ્ધિઆએ મર્ત્યએવ’દામિ. પ્રા
શબ્દા.
ઇચ્છામિવું ઇચ્છું છું. ખમાસમણા-ઢે ક્ષમાશ્રમણ
વઢિઉ—વાંઢવાને
જાવણિજ્જાએ–પવિત્ર બનેલા
શરીરે અને પવિત્ર પરિણામવડે.
નિસિહિઆએ–પાપ વ્યાપાર ત્યાગ કર્યો છે એવા
શીરવડે.
મર્ત્યએણ-મસ્તકથી.
વંદામિ-હુ' વાંદુ છું.
ઇચ્છામિ ખમાસમણા-હે ક્ષમાશ્રમણ સાધુજી ! હું ઇચ્છું છું. વંદિઉ જાવણિજ્જાએ નિસિદ્ધિઆએ–પાપ વ્યાપાર ત્યાગ કર્યાં છે એવા શરીર વડે પવિત્ર પરિણામથી શક્તિસહિત આપના શરીરે ખાધા ન થાય તેમ.
મર્ત્યએણ વંદામિ–મસ્તકવડે વાંદુ છુ
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com