________________
[૩૮]
સામાયિક સદ્દબોધ. ઉ૦ નમસ્કાર નમસ અથવા નમ: શબ્દ ઉપરથી થયે છે, તેને
પ્રાકૃત ભાષામાં નમો અથવા મે એ ટુંકે શબ્દ થાય છે, નમસ્કાર શબ્દનું પ્રાકૃતમાં નમુક્કાર એવું રૂપ
થાય છે અને ભાષામાં તેને નવકાર કહે છે. પ્રપંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી ફાયદે છે ? ઉ૦ જે વસ્તુ બીજા મંત્રોથી મળતી નથી, તે આ મંત્રથી
મળે છે અને તેના શુદધ ભાવે મરણથી સર્વ જાતના રોગ, શોક, દુખ કે પીડા જે હોય તે નાશ પામે છે. અને તેથી ઉત્તમમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આથી સવ મંગળમાં પ્રધાન એટલે મુખ્ય ગણેલ છે. માટે તે ઉત્તમ માંગલિક નવકાર મંત્ર કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com