________________
[૨૨]
સામાયિક સધ. ડતું હતું. આથી રાજાએ તેને ધકેલી દીધે, તેથી તે ભાગી ગયે અને સાથેના જંગલની નજીકની ગુફામાં ભરાઈ બેઠેલી એક ચેરની પલ્લીમાં તેણે પ્રવેશ કર્યો અને ત્યાં ચૌર્યકળામાં કુશળ બન્યો. પિતે શરીરે બળવાન અને બાહોશ હોવાથી પલ્લીને નાયક ગુજરી જવાથી તે પલ્લીને ઉપરી બન્યા. તેને સુષમા હરવખત યાદ આવતી. તેથી તેને ઉપાડી જવાની તેની પ્રબળ ઈચ્છા થઈ તેથી તેને પિતાના સાથીદારે–ચારેને સમજાવ્યું કે આપણે રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ શેઠને ત્યાં ખાતર પાડવા જવું છે, ત્યાંથી જે ધન આવે તે તમારે લેવું અને તેની પુત્રી સુષમા તમારે મને આપવી. આવી સરત કરી અંધારી રાત્રે રાજગૃહી નગરીમાં પ્રવેશ કર્યો અને શેઠનું ઘર લુટયું અને શેઠની છોકરી સુષમાને એક ભરવાડ બકરૂં ઉપાડે તેમ ઉપાય તે ચરે ચાલતા થયા. આથી રાજદરબા
માં ખબર પડી. નગરના કેટવાળ વિગેરે પ્રથમ ચિલાતીપુત્રના દુષ્કૃતથી કંટાળી ગયા હતા, તેથી તેમણે તે ચેરેની પેઠે પકી; કેટલેક દૂર જાતાં ચારે તથા તેના નાયકને જે તેથી ચેરે ધનમાલ નાંખી દેઈ ઝામાં ભરાઈ ગયા. ચિલાતીપુત્રની પાછળ શેઠ અને તેના પુત્રો પડ્યા હતા. ચિલાતીપુત્રની છેક નજીકમાં આવી જતાં ચિલાતીપુત્રે વિચાર્યું કે હવે હું પકડાઈ જઈશ તેથી સુષમાનું મસ્તક છેદી ધડ પાસે રાખી દેડવા માંડયું. શેઠ અને તેના પુત્રોના હાથમાં સુષમાનું ધડ આવ્યું આથી જેના માટે જેમણે પૂંઠ પકડી હતી તે તેમની દીકરી મૃત થએલી જોયા પછી ધડ લેઈ પાછા ફર્યા અને તેને
ઘેર લઈ જઈ અગ્નિદાહ દીધે. ચિલાતી પુગ કે જેના એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com