________________
સામાયિકએ પ્રથમ આવશ્યક છે.
[ ] ઉપરથી કાંટા, કાંકરા અને ઝાંખરાં કાઢી નાંખે છે અને બીજ વાવવા માટે લાયક ભૂમિ બનાવે છે. તેવી રીતે આત્માથી જીવાએ પાતાના પાપની વિમુક્તિઅર્થે પ્રથમ પાપી વ્યાપારાથી વિરક્ત થયું હૃદય શુદ્ધિ કરવી જોઇએ કે જેથી જેમ ધાયેલા કપડા ઉપર ર્ગ ચડે છે તેવી રીતે હૃદયની વિશુદ્ધિ થવાથી જીવ હળવે હળવે આત્માન્નતિના માર્ગે વળે છે. સાવદ્યવ્યાપારી એટલે પાપના વ્યાપારા રૂપી કાદવ કચરા ધોવાઇ જવાથી હૃદયભૂમિની નિમળતા થાય છે. માટે આત્મવિશુદ્ધિના હેતુથી સામાચિકવ્રતને છ આવશ્યકમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યુ છે. સામાયિકમાં સાવદ્યવ્યાપારોનું નિકંદનજ કરવાનું હોય છે “ સમકિત બારવ્રત મૂળ” એટલે બારવ્રતનુ પણ તે મૂળ છે.
પ્ર૦ છ આવસ્યકની શુદ્ધિ શીરીતે થાય અને તેથી શું ફળ મળે ? ઉ॰ સૂત્ર, અર્થ, કાળ, ચેાગ, ઉપયાગ, ઉપકરણ, સ્થાન, અને ગુરુ આદિ આઠ પ્રકારે શુદ્ધ આવસ્યકના વેપાર કર્યો હોય તે તે શીઘ્રપણે સિદ્ધિસુખના ફળનો આપનારા છે.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com