________________
[૭૨]
સામાયિક સષ્ઠે વ.
જુદી જાતના પ્રાણીઓ પ્રભુના ઉપદેશ પાતપેાતાની ભાષામાં સમજી લે છે. સપ નાળીએ ઉંદર ખીલાડી ગાય વાઘ વગેરે જન્મ શત્રુ પ્રાણીઓ પણ દોષભાવ છેડી ભાઈચારાથી સમવસરણ આગળ બેસીને પ્રભુના ઉપદેશ સાંભળે છે. ભગવંતની વાણીની આવી વિશિષ્ટતા છે, ઉપર પ્રમાણે આઠ પ્રાતિહાર્યના આઠગુણ અને ચાર અ તિશયના મળી ચાર ગુણ કુલ ખાર ગુણુ અરિહંત ભ
ગવાનના જાણવા.
પ્ર૦ સ્રિદ્ધ ભગવાન એટલે શુ તે શાથી સિદ્ધ કહેવાય છે, અને તેના કેટલા ગુણુ છે.
૦ અષ્ટકમ રૂપ ઈંધણને બાળી ભસ્મ કરી જેમણે અંતિમ સાધ્ય એવુ' જે મક્ષપદ સાધ્યુ છે તે સિદ્ધ કહેવાય છે.
પ્ર૦ સિદ્ધ ભગવાનના કેટલા ગુણ છે અને તે કયા કયા તે જણાવા.
ઉ સિદ્ધ ભગવાન આઠ ગુણુ સહિત છે. તે આઠગુણુ આ કના નાશ પામવાથી અનુક્રમે ઉપન્ન થાય છે. તે નીચે પ્રમાણે છે.
૧ અને તજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે.
૨ અનંતદન-દનાવરણિય કમના ક્ષય થવાથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com