________________
નવકાર સૂત્ર.
[૧] પ્ર. વાણીના કેટલા ગુણે છે અને તે કયા કયા. ઉ૦ વાણીના ૩૫ ગુણે છે તે નીચે પ્રમાણે છે. (૧) સર્વ કે
કાણે સમજાય તેવી [૨] યજન સુધી સંભળાય તેવી (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર [૫] શબ્દવડે સ્પષ્ટ [૬] સંતેષકારક [૭] દરેક જણ એમજ જાણે કે મને કહે છે તેવી [૮] પુષ્ટ અર્થવાળી ૯િ) પૂર્વાપર વિશેષ રહિત [૧૦] મહાપુરૂષને છાજે તેવી [૧૧] સંદેહવગરની (૧૨) દૂષણ રહિત અર્થવાળી [૧૩] કઠણ વિષયને સહેલો કરે તેવી [૧૪] જ્યાં જેવું શોભે તેવું બોલાય તેવી [૧૫] ષડદ્રવ્ય અને નવ તત્વને પુષ્ટિ કરે તેવી (૧૬) પ્રજન સહિત [૧૭] પદરચના સહિત [૧૮] છદ્રવ્ય અને નવતત્વ પટુતા સહિત (૧૯) મધુર [૨૦] પારકો મર્મ ન જણાય એટલે ચતુરાઇવાળી [૨૧] ધમ અર્થ પ્રતિબદ્ધ (૨૨) દીપ સમાન પ્રકાશ અર્થ સહિત [૨૩] પરનિંદા અને પિતાના વખાણ વગરની [૨૪] કર્તા કર્મ ક્રિયા, કાળ વિભક્તિ સહિત, (૨૫) આશ્ચર્યકારી (૨૬) વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તેવી [૨૭] બૈર્યવાળી [૨૮] વિલંબરહિત [૨૯] બ્રાંતિરહિત [૩૦] સર્વ પોતપોતાની ભાષામાં સમજે તેવી [૩૧] શિષ્ટ બુદ્ધિ ઉપજાવે તેવી [૩૨] પદના અર્થને વિશેષપણે આરોપણ કરી લે તેવી [૩૩] સાહસિક [૩૪]
પુનરૂકિત દેષ વગરની [૩૫] સાંભળનારને ખેદ ન ઉપજે તેવી. પ્ર. ભગવાનની વાણીની વિશિષ્ટતા કહે. ઉ૦ ભગવંતની વાણી સાંભળી મનુષ્ય, પક્ષીઓ વિગેરે જુદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com