________________
નવકાર સૂત્ર.
[૬૯] સમયપર દેવી હાય નથી મળી? આ ઉપરથી ખાત્રી થશે કે દેવતાઓ ભગવંતનું સમવસરણ ભક્તિ નિમિત્તે રચતા હતા તે તદન સાચી વાત અને તે માનવાને લાયક છે.
પ્ર સમવસરણમાં ભગવંતની બેઠક કેવી હોય છે?
ઉ. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે અને બીજી ત્રણ દિશામાં ભગવંતનાં જેવાં ત્રણ પ્રતિબિંબ દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય છે ને તે એમ સુચવે છે કે ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને તે ભ, તમે સે. સમવસરણ ન હોય ત્યારે આઠ પ્રાતિહાર્ય તે હેયજ. પ્ર. આ આઠ ગુણ સિવાય બાકીના ગુણ જે ચાર મૂળ અ
તિશય છે તે કયા કયા અને તેનો અર્થ સમજાવે ?
ઉ૦ અતિશય એટલે ઉત્કૃષ્ટતાવાળા-વિશિષ્ટ ચમત્કારવાળા ગુણું
તેને અતિશય કહેવાય છે તે ચાર છે. (૧) અપાયા પગમાતિશય, અપાય ઉપદ્રવ અને અપગમ નાશ, ઉપદ્રવને નાશ તેને અપાયા પગમાતિશય કહેવાય છે. તેને સ્વાશ્રયી અને પરાશ્રયી એવા બે ભેદ છે. (૧) સ્વાશ્રયી એટલે પિતાના સંબંધમાં ઉપદ્રવને દ્રવ્યથી (અને ભાવથી) નાશ તેને સ્વાશ્રયી અપાયા પગમાતિશય કહે છે. દ્રવ્યથી નાશ એટલે સર્વ રોગ નાશ થઈ ગયા છે. અને ભાવથી નાશ એટલે જેમણે અંતરંગ અઢાર દુષણને ત્યાગ
કરે છે તે. પરાશ્રયી અપાયા પગમાતિશય એટલે જેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com