________________
[90]
સામાયિક સદ્બેધ.
નાથી પારકા ઉપદ્રવ નાશ પામે એટલે જ્યાં ભગવાન વિચરે ત્યાં દરેક દીશામાં મળીને સવાસે ચેાજન સુધીમાં પ્રાયઃ રાગ મરકી દુકાળ આદિ થાય નહિ.
પ્ર॰ અઢાર દુષણ કયાં છે તે કહા.
૩૦ (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભાગાંતરાય (૪) ઉપભાગાંતરાય ( ૫ ) વીતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અતિ (૯) ભય ( ૧૦ ) શાક (૧૧) જુગુપ્સા (૧૨) નિંદા (૧૩) કામ (૧૪) મિથ્યાત્વ (૧૫) અજ્ઞાન (૧૬) નિદ્રા (૧૭) અવિરતિ (૧૮) રાગ દ્વેષ
પ્ર॰ ખીજા ત્રણ અતિશય સમજાવે.
૭૦ (૨) જ્ઞાનાતિશય જેનાથી ભઞવત લેાકાલેાકનું સ્વરૂપ સ પ્રકારે જાણે છે. આ સચરાચર જગતને તેઓ પેાતાના જ્ઞાનમાં જોઈ શકે છે. તે ભુત ભવિષ્ય અને વમાન જાણી શકે છે. સારાંશમાં કેવળજ્ઞાની લેાકાલેાકના સવભાવ સવ કાળે જાણી શકે છે.
(૩) પૂજાતિશય—જેનાથી શ્રી તીર્થંકર પૂજ્ય છે. એટલે ભગવતની પૂજા રાજા મહારાજાએ બળદેવાદિ ઢવા ઇંદ્રો સવ કરે છે અથવા કરવાના અભિલાષ કરે છે.
[૪] વચનાતિશય———જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ મનુષ્ય અને તિય ચાઢિ પાતાતાની ભાષામાં સમજે છે કારણ કે પ્રભુની વાણી રાસ્કારાદિ ગુણાવાળી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com